શોધખોળ કરો

Rashifal 21 April 2023: ત્રણ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, જાણો મેષથી મીનનું રાશિફળ

આજે 21 એપ્રિલ આજે મેષ અને મીન સુધીના 12 રાશિના જાતકનો કેવો રહેશે દિવસ જાણીએ

મેષ રાશિ

મેષ રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે સારો રહેવાનો છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉચ્ચ શિક્ષણ માટે સમય સારો છે. વિદ્યાર્થીઓને તેમના મનપસંદ વિષયનો અભ્યાસ કરવાની તક મળશે. કેટલાક વિષયોમાં તેની રુચિથી વાકેફ રહશે.  જેમાં શિક્ષકો તેને મદદ કરશે. વિદ્યાર્થીઓ શિક્ષણ માટે એક શહેરથી બીજા શહેરમાં પણ જઈ શકે છે.

વૃષભ રાશિ

જો આપણે વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો આવતી કાલનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કાલે પૈસા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં આપેલા કાર્યો સમયસર પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી સારા સમાચાર મળશે. તમને કેટલાક અધિકારો સોંપવામાં આવશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોની વાત કરીએ તો આવતી કાલનો દિવસ તમારા માટે ઘણો સારો રહેવાનો છે. રિયલ એસ્ટેટમાં રોકાણ સંબંધિત કોઈપણ નિર્ણય સાવધાનીથી લો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. અટકેલી રકમ પરત મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અટવાયેલા પૈસા પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

જો કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. આજે  વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો દિવસ છે. સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. તમને તમારા મનપસંદ વિષયનો અભ્યાસ કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ ખૂબ જ દિલથી અભ્યાસ કરતા જોવા મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિ ના લોકો ની વાત કરીએ તો આવતી કાલનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને સરકારી યોજનાઓનો લાભ પણ મળશે. જો તમે અગાઉ કોઈ રોકાણ કર્યું છે, તો તે પણ સંપૂર્ણ રીતે ફાયદાકારક રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોની વાત કરીએ તો આજનો  દિવસ તમારા માટે સારો રહેવાનો છે. વેપારમાં પ્રગતિની પ્રશંસા થશે. માતા-પિતાનો સહયોગ અને સાથ મળશે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો પરંતુ પરિવારમાં મતભેદ થઈ શકે છે. ધીરજથી કામ લેવું. વાણીમાં મધુરતા જાળવી રાખો.

તુલા રાશિ

તુલા રાશિના લોકોની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેવાનો છે. નોકરીમાં ઝડપી પ્રમોશનથી ખુશ રહેશો. પરિવારના સભ્યો સાથે કોઈ રસપ્રદ સ્થળની યાત્રા કરી શકો છો. તમારી સામાજિક સ્થિતિ મજબૂત બનશે.  પરિવારના સભ્યોની મદદ મળશે. તમારી દૈનિક આવકમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

જો આપણે વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો આવતીકાલનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. આજે  વાહન ખરીદવાના સંકેતો છે. તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો. જેના કારણે તમે તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે તમારા પરિવારના સભ્યો માટે થોડી ખરીદી કરશો.

ધન રાશિ

જો આપણે ધન રાશિના લોકો વિશે વાત કરીએ, તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. નોકરીમાં બદલાવ અંગે સારા સમાચાર મળશે. પરિવાર સાથે સમય વિતાવશે અને પૈસા કેવી રીતે બચાવવા તે શીખશે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે. વ્યાપાર ના લાભ થી પ્રસન્ન રહેશો.

મકર રાશિ

 પરિવારમાં કોઈ મોટું કામ થઈ શકે છે, જ્યાં બધા લોકો સાથે મળીને કામ કરતા જોવા મળશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ તમે તેને તમારી સમજણથી સમાપ્ત કરશો, પરસ્પર સમજણ વધશે. પિતાના આશીર્વાદથી લાભ મળશે. સામાજિક કાર્યોમાં સહયોગ મળશે. સામાજિક કાર્યકર્તાઓ તમારું સન્માન વધારશે.

કુંભ રાશિ

જો કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં ઇચ્છિત લાભ મળશે. નોકરીયાત લોકો માટે નોકરી સંબંધિત કોઈ નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે. વિવાહિત જીવન સુખદ રહેશે. તમે તમારા જીવન સાથી સાથે લોંગ ડ્રાઈવ પર જશો, જ્યાં તમે પ્રેમ વિશે વાત કરતા જોવા મળશે. માતા-પિતાના આશીર્વાદ લીધા પછી તમે જે પણ કામ કરશો તે ચોક્કસથી પૂર્ણ થશે.

મીન રાશિ

જો આપણે મીન રાશિના લોકો વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. પારિવારિક જીવન સુખદ રહેશે. પરિવારના તમામ સભ્યો સાથે કામ કરતા જોવા મળશે. આજે પરિવારના કલ્યાણ માટે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ કરશો. વિવાહિત જીવનમાં ચાલી રહેલ તણાવ દૂર થશે. એકબીજા સાથે સમય વિતાવશો. લવ લાઈફ જીવતા લોકો તેમના મનની વાત પ્રેમીને કહી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget