શોધખોળ કરો

રવિવારે આ મંત્રોનો કરો જાપ, સફળતા આપના કદમ ચૂમશે,જીવનમાં આવશે ખુશીઓ

રવિવારે સૂર્યદેવની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ પૂજામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. આનાથી સૂર્યદેવ પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે.

જો તમે નોકરી કરો છો કે કોઈ ધંધો કરો છો અને મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળી રહી તો ચિંતા ન કરો. કારણ કે ક્યારેક આ બધું ગ્રહ-નક્ષત્રોની રમત હોય છે અને  રવિવારની પૂજા સાથે કોઇ  મહેનતમાં કોઈ કસર છોડશો નહીં. પરંતુ તેની સાથે કેટલાક ખાસ ઉપાય પણ કરો. સૂર્યદેવને બ્રહ્માંડનો આત્મા કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી વ્યક્તિને સફળતા મળે છે.

અઠવાડિયાનો રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. લોકો વિવિધ રીતે ભગવાન સૂર્યની પૂજા કરે છે. કેટલાક લોકો જળ અર્પણ કરીને સૂર્યની પૂજા કરે છે તો કેટલાક રવિવારે ઉપવાસ કરીને તેની પૂજા કરે છે. ઘણા લોકો રવિવારને રજા માને છે, પરંતુ આ દિવસે ઘણા લોકો પૂજા અને ઉપવાસ કરીને તેમના દિવસને લાભદાયી બનાવે છે. જો તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો રવિવારે કરો આ ઉપાય.

સફળતા માટે રવિવારે કરો આ ઉપાય

  • સૂર્યની અશુભ અસરને ઓછી કરવા અને સૂર્યને બળવાન બનાવવા માટે રવિવારે ઉપવાસ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આ વ્રત રાખવાથી આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેની સાથે જ બધી મનોકામનાઓ પણ સિદ્ધ થાય છે. આ વ્રત કરવાથી  ત્વચા અને આંખના રોગોનો પણ નાશ કરનાર છે. આ વ્રત સંપૂર્ણ ભક્તિ સાથે નીચે મુજબ કરો.
  • કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા રવિવારથી રવિવાર વ્રત શરૂ કરો અને એક વર્ષ અથવા 21 કે 51 રવિવાર કરો.
  • રવિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી લાલ વસ્ત્રો ધારણ કરીને માથા પર લાલ ચંદનનું તિલક લગાવીને તાંબાના વાસણમાં પાણી લઈને તેમાં રોલી, અક્ષત, લાલ ફૂલ ચઢાવીને સૂર્યનારાયણને શ્રદ્ધાપૂર્વક અર્ધ્ય ચઢાવો. આ સાથે સૂર્યના બીજ મંત્રનો વધુમાં વધુ જાપ કરો.
  • આ દિવસે સૂર્યાસ્ત પહેલા ભોજન કરો. ભોજનમાં ઘઉંની રોટલી અથવા ઘઉંનો દાળ બનાવો.
  • ભોજન કરતા પહેલા મંદિરમાં ભોજનનો થોડો ભાગ આપો અથવા કન્યાઓને  ભોજન આપો.
  • ભોજનમાં કોઈપણ વાનગી કે સ્વાદિષ્ટ ખોરાક ન લેવો. રાબેતા મુજબ ખોરાક લો. ભોજનમાં ક્યારેય મીઠાનો ઉપયોગ ન કરો.
  • છેલ્લા રવિવારે ઉપવાસ કરીને, ઉદ્યાપનમાં  બ્રાહ્મણ દ્વારા હવન કરાવો. સદાચારી  દંપતીને ભોજન કરાવો અર્પણ કરાવો. હવન કર્યા પછી, લાલ વસ્ત્રો  સહિત  ઇચ્છા મુજબ દક્ષિણા આપો. આ રીતે તમારું સૂર્ય વ્રત પૂર્ણ માનવામાં આવશે.
  •  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget