શોધખોળ કરો

Shrawan 2025: શ્રાવણમાં શિવલિંગની કેવી રીતે કરશો સ્થાપના, જાણો શિવપુરાણ દ્રારા સંપૂર્ણ વિધિ વિધાન

Shrawan 2025: 25 જુલાઇ શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ અવસરે જો આપ ઘર પર શિવલિંગની સ્થાપના કરો છો. તો જાણો વિધિ વિધાન

Sawan 2025 Shivling Sthapana: શાસ્ત્રો અનુસાર, જે વ્યક્તિ પર ભગવાન શિવનો આશીર્વાદ હોય છે, તેના બધા કાર્યો પૂર્ણ થાય છે, તેને પોતાના જીવનમાં આવતી સમસ્યાઓનો અનુભવ પણ થતો નથી. આ દુનિયામાં ભગવાન શિવમાં માનનારા ઘણા લોકો છે, ખાસ કરીને શિવભક્તો શ્રાવણની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ સમય દરમિયાન ભોલેનાથ કૈલાશમાં નહીં પરંતુ પૃથ્વી પર રહે છે.

 જો તમે મહાદેવને પ્રસન્ન કરવા માંગતા હો, તો તેમના શિવલિંગ સ્વરૂપની પૂજા કરવી સૌથી અસરકારક માનવામાં આવે છે. જોકે મોટાભાગના હિન્દુ ઘરોમાં શિવલિંગ હાજર હોય છે, પરંતુ જો તમે શ્રાવણમાં તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માંગતા હો, તો તેનાથી સંબંધિત નિયમો જાણો, તો જ તમને તેની પૂજાનો સંપૂર્ણ લાભ મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

શ્રાવણમાં ઘરમાં શિવલિંગ કેવી રીતે સ્થાપિત કરવું?

આ વર્ષે શ્રાવણ 11 જુલાઈ 2૦25થી શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જે લોકો શિવલિંગ સ્થાપિત કરવા માંગે છે, તેઓએ શ્રાવણ સોમવાર પસંદ કરવો જોઇએ. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે.

શિવલિંગ ક્યાંથી લાવવું - ઘરમાં નર્મદાેશ્વર કિનારે (નર્મદા નદીના કિનારે) મળેલા પથ્થરથી બનેલા શિવલિંગની સ્થાપના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને પૂજા ઘરમાં સ્થાપિત કરો. વાસ્તવમાં, નર્મદાેશ્વર શિવલિંગને દૈવી ઉર્જાનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આમ કરવાથી આધ્યાત્મિક લાભ, સુખ અને સમૃદ્ધિ મળે છે અને ગ્રહ દોષ દૂર થાય છે. ઘરમાં ધાતુ (ચાંદી, તાંબુ, પિત્તળ) થી બનેલું શિવલિંગ રાખવું પણ શુભ માનવામાં આવે છે.

કદ શું હોવું જોઈએ - ખૂબ મોટા કદનું શિવલિંગ ઘરમાં ન રાખવું જોઈએ, તમારે ઘરમાં લગભગ 4-6 ઇંચ એટલે કે હાથના અંગૂઠા કરતા નાનું શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ.

યોગ્ય સ્થાન - સ્થળની પસંદગી: શિવલિંગની સ્થાપના માટે ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો (ઈશાન કોણ) પસંદ કરવો શ્રેષ્ઠ છે. પૂજા દરમિયાન, ભક્તનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને શિવલિંગ પશ્ચિમ તરફ હોવું જોઈએ.

શિવલિંગની સંખ્યા - શિવલિંગ ભગવાન શિવનું પ્રતીક છે અને શિવ એક છે, તેથી ઘરમાં ફક્ત એક જ શિવલિંગ રાખો, એક જ જગ્યાએ તેના માટે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ ન કરવો જોઈએ.

શિવલિંગ પૂજા - જો તમે ઘરમાં શિવલિંગ રાખી રહ્યા છો, તો દરરોજ જલાભિષેક કરો. શિવલિંગ પર કોઈપણ પદાર્થ અર્પણ કરતી વખતે, એક ખાસ મંત્રનો પાઠ કરો. મંત્ર છે - 'ઓમ નમઃ શમ્ભવાય ચ, માયોભવાય ચ, નમઃ શંકરાય ચ, મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ, શિવતરાય ચ'.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget