શોધખોળ કરો

Thursday upay: ગુરૂવારે ક્યારેય ન કરો આ કામ, થઇ શકે છે ધનહાનિ, જાણો શું છે કારણ

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગુરુ પ્રસન્ન થાય છે.

Thursday upay: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગુરુ પ્રસન્ન થાય છે.

ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. જો આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો ભગવાન બૃહસ્પતિની કૃપાથી ઉચ્ચ શિક્ષા અને અપાર ધનની પ્રાપ્તિના યોગ પણ બનવા લાગે છે. કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ ઉપાયોથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.આવો જાણીએ ગુરુવારે કરવાના કેટલાક સરળ ઉપાય.

ગુરુવારે કરો આ ઉપાય

ગુરુવારે કોઈની પાસેથી ઉધાર ના લેવું  કે ન આપવું. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

પુસ્તક દાન

ગુરુને જ્ઞાન અને વિદ્યાનો કારક ગ્રહ માનવામાં આવે છે. પુસ્તકોનું દાન, ખાસ કરીને ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યયનનો વિકાસ થાય છે.પુસ્તક ફાટવું જોઈએ નહીં, તે તમને નુકસાન જ કરી શકે છે.

પીળા ફળનું દાન

કહેવાય છે કે ફળોનું દાન મૃત્યુ પછી પણ સ્વર્ગમાં સ્થાન મેળવવામાં મદદરૂપ થાય છે.પીળા ફળનું દાન જરૂરતમંદ કે ગરીબને કરો. આમ કરવાથી તમારા ઘરમાં ધન-સમૃદ્ધિનો માર્ગ ખુલશે અને તમને અટકેલું ધન પણ મળશે.

 ચંદન લગાવો 

દર ગુરુવારની પૂજા પછી હળદર અથવા પીળા ચંદનનું તિલક કરો  આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બનશે. તેની સાથે જ વ્યક્તિને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા અને અને લાભ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Embed widget