શોધખોળ કરો

Vastu Tips: આર્થિક સંકટથી પરેશાન છો? આ દિશામાં ખોટો ઉપયોગ હોઇ શકે છે જવાબદાર, જાણો વાસ્તુ ઉપાય

વાસ્તુમાં ઘરનો મુખ્ય દરવાજો અને બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ હોય છે. સાથે જ ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક લાભ થાય છે.

Vastu Tips :વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે.

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે. વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે. કહેવાય છે કે, આ દિશાને વાસ્તુ દોષથી મુક્ત રાખવાથી ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે. નાણાકીય કાર્ય માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે, ઉત્તર દિશાના સંબંધમાં આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કઇ વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી ફાયદાકારક છે.

ઘરની ઉત્તર દિશા હંમેશા ખુલ્લી અને સ્વચ્છ રાખો. આ જગ્યાએ કોઈ ભારે વસ્તુ ન રાખવી. વાસ્તુ અનુસાર જ્યારે ઘરની ઉત્તર દિશા ખાલી હોય ત્યારે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

વાસ્તુમાં ઘરનો મુખ્ય દરવાજો અને બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ હોય છે. સાથે જ ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક લાભ થાય છે.

કુબેર દેવતાની મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં રાખવી પણ સારો ઉપાય છે. આમ કરવાથી નોકરીની તકો ઉપલબ્ધ થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનું રસોડું ઉત્તર દિશામાં હોય તો રસોડામાં અનાજ હંમેશા ભરેલું રહે છે. આવા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

Disclaimer:જો પરિવારમાં મતભેદનું વાતાવરણ હોય અથવા પ્રગતિ ન થઈ રહી હોય તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. ઉત્તર દિશાની દિવાલો પર વાદળી રંગનું પેન્ટ શુભ રહે છે.  આમ કરવાથી પૈસા કમાવવાના નવા વિકલ્પો ખૂલ્લે છે અને ધનનું આગમન થાય છે.                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Embed widget