શોધખોળ કરો

Vastu Tips: નમકનો આ ઉપાય દ્રરિદ્રતાના કરશે દૂર, અજમાવી જઓ સિદ્ધ પ્રયોગ

જો ઘરમાં નેગેટિવ ઊર્જાથી પરેશાન હોવ અને ઘરમાં બરકત ન રહેતી હોય તો આપે નમકના કેટલાક પ્રયોગ કરવા જરૂરી છે. જેનાથી ઘર હનુમંતની કૃપા થશે અને ઘરનુ નકારાત્મક ઊર્જાથી રક્ષણ થશે

Vastu Remedies: : જો બાથરૂમમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. મીઠા સાથે સંબંધિત વાસ્તુ ટિપ્સ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ભાગમાં કોઈને કોઈ ઉર્જા હોય છે, જેની અસર ઘરના લોકો પર પણ પડે છે. બાથરૂમને પણ વાસ્તુમાં મહત્વનો ભાગ માનવામાં આવે છે. થોડી ગંદકીના કારણે બાથરૂમમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાવા લાગે છે. વાસ્તુ અનુસાર બાથરૂમમાં મીઠું રાખવાના ખાસ ફાયદા છે. જાણીએ શું છે આ પ્રયોગ

બાથરૂમમાં મીઠું રાખવાના ફાયદા

વાસ્તુ અનુસાર બાથરૂમની અંદર કાચના બાઉલમાં રોક સોલ્ટ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આમ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. ખારા પાણીથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. બાથરૂમમાં કાચના બાઉલમાં મીઠું રાખવાથી ઘરમાં પૈસાની કમી દૂર થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તે વાતાવરણને શુદ્ધ કરે છે અને લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખોલે છે. મીઠાના ઉપાયથી ઘરમાં આશીર્વાદ આવે છે.

આ દિશામાં મીઠું રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પાણીથી ભરેલી કાચની ટમ્બલરમાં મીઠું મિક્સ કરીને બાથરૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો. આમ કરવાથી ધનનો પ્રવાહ વધે છે. બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષ દૂર કરવા માટે પિત્તળના વાસણમાં ક્રિસ્ટલ મીઠું રાખો. ધ્યાન રાખો કે આ બાઉલ જ્યાં પણ હોય, તેને કોઈનો હાથ અડવો ન જોઈએ. સમયાંતરે મીઠું બદલતા રહો.શૌચાલયમાં પણ નમક નાખને  વહાવી દેવાથી  ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. તમારે આ મીઠું 15-15 દિવસ પછી બદલતા રહેવાનું છે.

આ દિવસે બાથરૂમમાં મીઠું રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર કે શનિવારે બાથરૂમમાં મીઠું રાખવું વધુ સારું માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીના નામ પર બાથરૂમમાં મીઠું રાખવાથી હનુમાનજી ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાથી બચાવે છે. બીજી તરફ શનિવારે શનિદેવતાનું નામ લેતી વખતે બાથરૂમમાં મીઠું રાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવા દેતા નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget