શોધખોળ કરો

Venus Transit 2022 : 18 જૂન સુધી આ રાશિના જાતકે રહેવું સાવધાન, થઇ શકે છે આ નુકસાન

શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. અહીં શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે. જાણીએ શું થશે અસર...

Venus Transit in Aries 2022 : શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. અહીં શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે. જાણીએ શું થશે અસર...

 શુક્ર મંગળની રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 23 મે 2022 ના રોજ મેષ રાશિમાં ગોચર  કરશે. મંગળ મેષ રાશિનો સ્વામી છે. મંગળને જ્વલંત અને રક્તનો કારક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે અશુભ ગ્રહ રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે, અહીં રાહુ-શુક્રનો સંયોગ જોવા મળશે જે ખાસ કરીને આ રાશિઓને પ્રભાવિત કરશે.

 મેષ રાશિ

મેષ રાશિના જાતક માટે  સકારાત્મક પ્રભાવ પડશે,. આપની જ રાશિમાં શુક્ર પ્રવેશ કરશે તો તેની શુભ અસર મેષ રાશિના જાતક પર પડી શકે છે. શુક્રને લક્જરી લાઇફનો કારક માનવામાં આવે છે. જો કે ધનની બચતને લઇને આપને ઠોસ કદમ ઉઠાવવા પડશે, ઉધાર લેવા અને આપવાથી બચવું

 કર્ક રાશિ

પ્રેમ સંબંધમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. લગ્નમાં પણ વિલંબનો સામનો કરવો પડશે.આ સમય દરમિયાન ખર્ચમાં વૃદ્ધિ થશે. ધનનો વ્યય માનસિક તણાવનું કારણ બની શકે છે. આવનાર દિવસોમાં ફરવા જવાની યોજના બની શકે છે.

 તુલા રાશિ

શુક્રના રાશિ પરિવર્તનના કારણે તુલા રાશિની ઝુકાવ પ્રેમ અને રોમાન્સ તરફ વધશે. આ સમય દરમિયાન આપને નફો થવાની પણ શક્યતા છે. નવા કામની શરૂઆત કરી શકો છો. નવા કામનું શરૂઆત માટે શુભ સમય. આ સમય દરમિયાન અચાનક જ ધન લાભ થઇ શકે છે.

 મકર રાશિ

શુક્રનું મેષ રાશિમાં ગોચર  આ રાશિના લોકોના પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ સાનુકૂળ રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો શુગરની સમસ્યા હોય તો તેને ગંભીરતાથી લો અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવો. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. સંબંધો મજબૂત બનશે અને એકબીજાને સમજવામાં મદદ કરશે. માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. વાણીમાં મધુરતા જાળવવી હિતાવહ.

Disclaimer:

અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણાને અમલી કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Today's Horoscope: વૃષભ સહિત આ રાશિને થશે ધનલાભ,જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: વૃષભ સહિત આ રાશિને થશે ધનલાભ,જાણો 12 રાશિનું રાશિફળ
આવતીકાલનું રાશિફળ: 7 ઓક્ટોબરે આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા! જાણો સંપૂર્ણ પંચાંગ અને રાશિફળ
આવતીકાલનું રાશિફળ: 7 ઓક્ટોબરે આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા! જાણો સંપૂર્ણ પંચાંગ અને રાશિફળ
સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ શું છે? જાણો કેવી રીતે કરે છે કામ
સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ શું છે? જાણો કેવી રીતે કરે છે કામ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget