(Source: ECI/ABP News/ABP Majha)
Vinayak Chaturthi June 2022: વિનાયક ચતુર્થી આજે, આ 6 સરળ ઉપાયથી બગડેલા કામ બનશે
Vinayak Chaturthi 2022 Upay: વિનાયક ચતુર્થી વ્રત દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે
Vinayak Chaturthi 2022 Upay: વિનાયક ચતુર્થી વ્રત દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે
વિનાયક ચતુર્થી વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ વિનાયક ચતુર્થી 3 જૂન, શુક્રવારે રાખવામાં આવશે. જ્યેષ્ઠ શુક્લ ચતુર્થી તિથિ 2 જૂન, ગુરુવારે મોડી રાત્રે 12.17 કલાકથી શરૂ થઈ રહી છે. પરંતુ તે શુક્રવાર, 3 જૂને બપોરે 2:41 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વિનાયક ચતુર્થીના ઉપવાસ અને પૂજા 3 જૂને કરવામાં આવશે. વિનાયક ચતુર્થી પૂજાનો શુભ સમય 3 જૂને સવારે 10:56 થી બપોરે 01:43 સુધીનો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે જે સવારે 5:23 થી સાંજના 07:05 સુધીનો છે.
જો વિનાયક ચતુર્થીના શુભ અવસર પર આ ઉપાયો કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી તમને ઘરના તમામ કાર્યોમાં સફળતા અને સુખ, સૌભાગ્ય, ધન વગેરેની પ્રાપ્તિ થશે.
વિનાયક ચતુર્થી
વિનાયક ચતુર્થી વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ વિનાયક ચતુર્થી 3 જૂન, શુક્રવારે છે. જ્યેષ્ઠ શુક્લ ચતુર્થી તિથિ 2 જૂન, ગુરુવારે મોડી રાત્રે 12.17 કલાકથી શરૂ થઈ રહી છે. પરંતુ તે શુક્રવાર, 3 જૂને બપોરે 2:41 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વિનાયક ચતુર્થીના ઉપવાસ અને પૂજા 3 જૂને કરવામાં આવશે. વિનાયક ચતુર્થી પૂજાનો શુભ સમય 3 જૂને સવારે 10:56 થી બપોરે 01:43 સુધીનો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે જે સવારે 5:23 થી સાંજના 07:05 સુધીનો છે.
જો વિનાયક ચતુર્થીના શુભ અવસર પર આ ઉપાયો કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી તમને ઘરના તમામ કાર્યોમાં સફળતા અને સુખ, સૌભાગ્ય, ધન વગેરેની પ્રાપ્તિ થશે.
આ પણ વાંચો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો
અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી