શોધખોળ કરો

Cholesterol Diet: હાઈ કોલેસ્ટ્રોલમાં શું ન ખાવું જાણો શું કહે છે એક્સ્પર્ટ

કોલેસ્ટ્રોલ એ આપણા શરીરમાં મીણ જેવો પદાર્થ છે. તે શરીરના કોષોમાં જોવા મળે છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, સારા કોલેસ્ટ્રોલ (HDL) અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL).

Cholesterol Diet: કોલેસ્ટ્રોલ એ આપણા શરીરમાં મીણ જેવો પદાર્થ છે. તે શરીરના કોષોમાં જોવા મળે છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, સારા કોલેસ્ટ્રોલ (HDL) અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL). શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને અવરોધે છે. જેના કારણે શરીરમાં અનેક સમસ્યાઓનો ખતરો રહે છે. એટલા માટે ઘણા કોલેસ્ટ્રોલના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કોલેસ્ટ્રોલથી પીડિત દર્દીઓને અમુક વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આવા આહારથી કોલેસ્ટ્રોલને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ આહાર વિશે....

 હાઈ કોલેસ્ટ્રોલમાં શું ન ખાવું

 તમારી જાતને માંસથી દૂર કરો

જો આપ કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો  રેડ મીટનું સેવન કરવાનું  ટાળો. રેડમીટનું સેવન કોલેસ્ટ્રોલ વધારવાની ક્ષમતા ધરાવે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. તે તમારા હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

 ચિકનનું સેવન ટાળો

 જો આપ  ચિકન ખાવાના શોખિન હો તો  તો સાવધાન રહો. કારણ કે કોલેસ્ટ્રોલના કારણે ચિકન ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં, જો તમે વધુ કોલેસ્ટ્રોલવાળા ચિકનનું સેવન કરો છો, તો તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ બગડી શકે છે.

 ડેરી ઉત્પાદનોનું ઓછું સેવન કરો

 કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઓછામાં ઓછું ડેરી ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. ખાસ કરીને ફુલ ક્રીમ દૂધ અને તેમાંથી તૈયાર થતી વસ્તુઓથી અંતર રાખો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

23 સપ્ટેમ્બરે શુક્ર થશે અસ્ત: આગામી 37 દિવસ આ 4 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, થશે મોટો ધનલાભ!
23 સપ્ટેમ્બરે શુક્ર થશે અસ્ત: આગામી 37 દિવસ આ 4 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, થશે મોટો ધનલાભ!
26 સપ્ટેમ્બરે બુધના તુલામાં ગોચરથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
26 સપ્ટેમ્બરે બુધના તુલામાં ગોચરથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
23 સપ્ટેમ્બરથી શરૂ થતા પંચકમાં ગણેશ પૂજા-વિસર્જન કેવી રીતે કરશો? જાણો સંપૂર્ણ વિધિ અને નિયમો
23 સપ્ટેમ્બરથી શરૂ થતા પંચકમાં ગણેશ પૂજા-વિસર્જન કેવી રીતે કરશો? જાણો સંપૂર્ણ વિધિ અને નિયમો
Aaj Nu Rashifal: દશમી તિથિ અને ઉત્તરાષાઢા નક્ષત્રનો મહાસંયોગ, સોમવારે આ રાશીઓ પર મહેરબાન થશે ભોળાનાથ!
Aaj Nu Rashifal: દશમી તિથિ અને ઉત્તરાષાઢા નક્ષત્રનો મહાસંયોગ, સોમવારે આ રાશીઓ પર મહેરબાન થશે ભોળાનાથ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લેટલતિફ બાબુ
Hun To Bolish : હું તો બોલીશ : આપણા આંગણે નેશનલ એવોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલના ભોજનમાં સડો
Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
બળાત્કારના આરોપો બાદ RCB ના ચેમ્પિયન બોલરની વાપસી! 16 મહિના પછી મળી લીલી ઝંડી, જુઓ વિગતો
બળાત્કારના આરોપો બાદ RCB ના ચેમ્પિયન બોલરની વાપસી! 16 મહિના પછી મળી લીલી ઝંડી, જુઓ વિગતો
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય
ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
Embed widget