શોધખોળ કરો

2024 Maruti Suzuki Dzire: મારુતિ સુઝુકીની આ કાર નવા લુક અને અપડેટેડ ફીચર્સ સાથે આવી રહી છે, જાણો તેની વિગત

મારુતિ સુઝુકી ઈન્ડિયા આવતા મહિને ભારતીય બજારમાં તેની નવી જનરેશન ડીઝાયર લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. નવા બમ્પરની સાથે આ કારમાં ઘણા નવા ફીચર્સ પણ મળી શકે છે.

2024 Maruti Suzuki Dzire: દેશની અગ્રણી કાર ઉત્પાદન કંપનીમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ઓછી કિંમતમાં તેમની શ્રેષ્ઠ સુવિધાઓને કારણે લોકો આ વાહનોને ખૂબ પસંદ કરે છે. હવે ડિઝાયરનું નવું મોડલ, જે કંપનીની સૌથી વધુ વેચાતી કારમાની એક છે, તે લોન્ચ થવાનું છે. જાણકારી અનુસાર, કંપની ઓગસ્ટ 2024માં દેશમાં તેની નવી મારુતિ સુઝુકી ડિઝાયરને લોન્ચ કરી શકે છે. આ સિવાય આ કારમાં નવા ફીચર્સ પણ જોવા મળી શકે છે.

આ કારમાં તમને નવું શું મળશે

મળતી માહિતી મુજબ, નવી પેઢીની મારુતિ સુઝુકી ડિઝાયરમાં નવી સ્વિફ્ટ જેવું જ એન્જિન મળવા જઈ રહ્યું છે. કંપની આ કારમાં 1.2 લીટર 3-સિલિન્ડર Z શ્રેણીનું એન્જિન આપી શકે છે. આ એન્જિન 80.46 bhpનો મહત્તમ પાવર અને 111.7 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અથવા 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે આ કાર પ્રતિ લીટર 25 કિમી સુધીની માઈલેજ આપવામાં પણ સક્ષમ હશે.

આ કારની વિશેષતા

હવે કારના ફીચર્સ વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે નવી મારુતિ સુઝુકી ડિઝાયરમાં પ્રથમ સિંગલ પેન સનરૂફ આપવામાં આવી શકે છે. તેમાં ADAS અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ પણ જોઈ શકાય છે. એટલું જ નહીં, આ કારમાં એરબેગ્સ, EBD અને ESC સાથે ABS અને રિયર પાર્કિંગ સેન્સર જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવી શકે છે.ઓગસ્ટ 2024માં દેશમાં તેની નવી મારુતિ સુઝુકી ડિઝાયરને લોન્ચ કરી શકે છે. આ સિવાય આ કારમાં નવા ફીચર્સ પણ જોવા મળી શકે છે.

અદભૂત ડિઝાઇન

આ આવનારી નવી ડિઝાયરની ડિઝાઇન પણ એકદમ અનોખી હશે. જાણકારી અનુસાર આ કારમાં નવી ગ્રીલ આપવામાં આવશે. આ સિવાય એક નવું બમ્પર પણ જોવા મળી શકે છે જે કારનો લુક વધારશે. બાકીની વસ્તુઓ નવી પેઢીની મારુતિ સુઝુકી સ્વિફ્ટ જેવી જ રહી શકે છે. જો કે, આ કારની કિંમત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. માટે તેની કિંમત તેના લોન્ચ થયા બાદ અથવા પહેલા જાણવા મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
Embed widget