શોધખોળ કરો

6 સીટર MG Hector Plusનું બુકિંગ શરૂ, આ કાર સાથે થશે મુકાબલો

એન્જીનની વાત કરવામાં આવે તો Hector Plusમાં 2.0 લીટર ડીઝલ, 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ એન્જીન ઓપ્શન આપવામાં આવ્યા છે.

નવી દિલ્હી: MG motor પોતાની 6 સીટર MG Hector Plusને 15 જૂલાઈએ ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ તેનો ટીઝર વીડિયો અને બ્રોશર પણ જાહેર કર્યું છે, બ્રોશરમાં આ કારના તમામ ફીચર્સની જાણકારી મળે છે. તમને જણાવી દઈએ કે MG Hector Plus 6 સીટર સાથે આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓટો એક્સપો 2020માં કંપનીએ Hector Plus પરથી પડદો ઉઠાવ્યો હતો. આવો જાણીએ શુ નવુ અને ખાસ મળે છે આ નવી SUV માં. Hector Plus માં મળશે આ ફિચર્સ રેન સેન્સર ઓટો હેડલેમ્પ હીટેડ ORVM સનરૂફ Powerd ટેલગેટ HD ટચ સ્ક્રીન ડિસ્પ્લે એન્ડ્રોઈડ ઓટો એન્ડ કાર પ્લે સ્ટેયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ 8 સ્પીકર્સ અને ટ્વિટર્સ 6 બોડી કલર્સ શાર્ક એન્ટીના ડ્યૂલ ટોન અલોય વ્હીલ્સ 360 ડિગ્રી કેમેરા વ્યૂ 6 એરબેગ ESP અને TCS કન્ટોલ ABS+EBD બ્રેક અસિસ્ટ 6 way પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ માનવામાં આવી રહ્યું છે કે MG નવી Hector Plus 6 સીટરની કિંમત MG Hector કરતા થોડી વધારે જ રાખશે, કારણ કે નવું મોડલ હાલના મોડલ કરતા થોડી મોટી અને ફિચર્સ પણ વધારે છે. હાલના સમયમાં 5 સીટર MG Hectorની કિંમત 12.74 લાખથી 17.73 લાખ રૂપિયા વચ્ચે છે. તમને જણાવી દઈએ કે Hector Plus કંપનીની ત્રીજી SUV હશે ભારત માટે. 6 સીટર MG Hector Plusનું બુકિંગ શરૂ, આ કાર સાથે થશે મુકાબલો Hector ના મુકાબલે Hector Plusમાં કંપની થોડા કોસ્મેટિક બદલાવ કરશે. ફ્રંટમાં થોડો બદલાવ જોવા મળશે. આ સિવાય LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ અને નવા હેડલેમ્પ જોવા મળશે. ફીચર્સની વાત કરીએ તો Hector Plusમાં નવા ટેન ફોક્સ લેધર અપહોસ્ટ્રી, બેઝ હેડલાઈનર અને રિવાઈઝ્ડ ડેશબોર્ડ આપવામાં આવ્યા છે. આ કારમાં ત્રણ લાઈનમાં સીટ્સ આપવામાં આવી છે. બીજી લાઈનમાં કેપ્ટન સીટ્સ આપવામાં આવી છે. Hector Plusના તમામ ફિચર્સ Hector એસયૂવીથી મળતા હશે. આ કારમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને 10.4 ઈંચ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. 6 સીટર MG Hector Plusનું બુકિંગ શરૂ, આ કાર સાથે થશે મુકાબલો MG Hector Plus નો મુકાબલો ભારતમાં મહિંદ્રા  XUV500, ટાટા Gravitas, ટોયોટા Innova Crysta, મારૂતિ સુઝુકી  XL6 અને મહિંદ્રા  Marazzo જેવી ગાડીઓ સાથે થશે. એન્જીનની વાત કરવામાં આવે તો Hector Plusમાં 2.0 લીટર ડીઝલ, 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ એન્જીન ઓપ્શન આપવામાં આવ્યા છે. 6  સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ તમામ એન્જિન સાથે સ્ટાન્ડર્ડ મળશે. કંપનીએ પેટ્રોલ મોડલમાં ડ્યૂલ-ક્લચ ઓટોમેડિટ ટ્રાંસમિશન ઓપ્શન પણ આપ્યું છે.

ટોપ સ્ટોરી

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
Embed widget