શોધખોળ કરો

Top CNG Cars: આ છે દેશની ટૉપ સીએનજી કારો, કિંમતમાં સસ્તી પણ માઇલેજમાં વધુ...

Top 3 CNG Cars: અહીં અમે તમને મારુતિ સુઝુકીની ટોપ 3 સૌથી સસ્તી CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 8 લાખ રૂપિયાથી ઓછી છે

Top 3 CNG Cars: પેટ્રૉલ અને ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે લોકો હવે સીએનજી વાહનો તરફ વળ્યા છે. CNG કારની કિંમત ભલે પેટ્રૉલ-ડીઝલ કાર કરતા થોડી વધારે હોય, પરંતુ માઈલેજના મામલે આ કાર ઘણી સારી છે. અહીં અમે તમને મારુતિ સુઝુકીની ટોપ 3 સૌથી સસ્તી CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 8 લાખ રૂપિયાથી ઓછી છે.

મારુતિ સુઝુકી અલ્ટો K10 CNG - 
મારુતિ સુઝુકી અલ્ટો K10 CNG નંબર વન પર છે. તે ભારતની લોકપ્રિય એન્ટ્રી લેવલ હેચબેકમાંની એક છે. તેના CNG વેરિઅન્ટની કિંમત 5.96 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. Alto K10 CNG 33.85 km/kg સુધીની માઈલેજ આપે છે. તેનું વેરિઅન્ટ મારુતિ અલ્ટો K10 LXi (O) S-CNG છે.

મારુતિ સુઝુકી વેગનઆર CNG - 
આ યાદીમાં મારુતિ સુઝુકી વેગનઆર CNG બીજા સ્થાને છે. આ કારમાં 1-લિટર એન્જિન છે, જે મહત્તમ 57bhpનો પાવર અને 89Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યૂઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સનો વિકલ્પ છે. તેની માઈલેજ 32.52 કિમી/કિલોથી શરૂ થઈને 34.05 કિમી/કિલો સુધી છે. WagonR CNG બે વેરિઅન્ટ ધરાવે છે, LXI (રૂ. 6.42 લાખ) અને VXI (રૂ. 7.23 લાખ).

મારુતિ સુઝુકી સેલેરિયો CNG - 
ત્રીજા નંબર પર મારુતિ સુઝુકી સેલેરિયો CNG છે. આ CNG કારમાં સૌથી વધુ માઈલેજ ધરાવતી કાર છે, જે 34.43 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 6.69 લાખ રૂપિયા છે. મૉટરસાઇકલ ચલાવવાના ખર્ચ કરતાં તેની રનિંગ કૉસ્ટ ઓછી છે, તેથી જેઓ તેમના ઇંધણનો ખર્ચ ઘટાડવા માગે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ ત્રણેય CNG કાર ઉત્તમ માઈલેજ સાથે પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. જો તમે નવી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આમાંથી કોઈપણ કાર તમારા બજેટમાં ફિટ થઈ શકે છે. સીએનજી કાર ફક્ત તમારી મુસાફરીને સસ્તી બનાવશે નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ સારી છે.

આ પણ વાંચો

હવે આવી રહી છે Royal Enfield Classic 650 બાઇક, કિંમતથી લઇ ડિલીવરી સુધીની ડિટેલ્સ જાણો અહીં...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ABS થી લઇ 360° કેમેરા સુધી... ચોમાસામાં સૌથી વધુ કામ આવે છે કારના આ ફિચર્સ
ABS થી લઇ 360° કેમેરા સુધી... ચોમાસામાં સૌથી વધુ કામ આવે છે કારના આ ફિચર્સ
MG ની આ નવી ટેકનોલોજીથી વધશે Tata-Mahindra નું ટેન્શન, લોન્ચ થવા જઈ રહી છે નવી જનરેશનની કારો
MG ની આ નવી ટેકનોલોજીથી વધશે Tata-Mahindra નું ટેન્શન, લોન્ચ થવા જઈ રહી છે નવી જનરેશનની કારો
125cc થી 350cc સુધી... કઈ બાઇક આપશે સૌથી વધુ વેલ્યુ? ખરીદતા પહેલાં જાણી લો આખું ગણિત
125cc થી 350cc સુધી... કઈ બાઇક આપશે સૌથી વધુ વેલ્યુ? ખરીદતા પહેલાં જાણી લો આખું ગણિત
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget