શોધખોળ કરો

5-સ્ટાર સેફ્ટી રેટિંગ કારની સાથે સાથે સસ્તી કાર પણ જોઈએ છે? 10 લાખના બજેટમાં આ કાર તમારા બેસ્ટ છે

5 Star Safety Rating Cars: જો તમે પણ ઓછી કિંમતમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો,તો અહીં અમે તમને કેટલીક એવી કાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Best 5 Star Safety Rated Cars: આજના સમયમાં એક પછી એક અનેક નવા વાહનો લોન્ચ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કાર બનાવતી કંપનીઓની મોટી જવાબદારી છે કે તે વાહનોમાં લેટેસ્ટ ફીચર્સ સાથે લોકોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખે. કાર ખરીદતી વખતે લોકો એ પણ તપાસે છે કે તેઓ જે કાર ખરીદવા જઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે.

જો તમે પણ સસ્તી કિંમત અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. અહીં અમે તમને કેટલીક 5-સ્ટાર સેફ્ટી રેટિંગ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ખરીદવાનું વિચારી શકો છો.

ટાટાની ઘણી કારના નામ સામેલ છે
ભારતમાં ટાટા મોટર્સના ઘણા વાહનો છે જેને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ટાટા મોટર્સના આ વાહનોની યાદીમાં Tata Harrier, Tata Safari, Tata Nexon, Tata Punch અને Tata Altrozના નામ સામેલ છે. જો 10 લાખ રૂપિયાના બજેટમાં આવનારી કારની વાત કરીએ તો તેમાં ટાટા પંચ, અલ્ટ્રોઝ અને નેક્સોનના નામ સામેલ છે.

ટાટા પંચ

આ યાદીમાં પ્રથમ નામ ટાટા પંચનું છે, જે ભારતીય બજારમાં 5-સ્ટાર સુરક્ષા રેટિંગ સાથેની સૌથી સસ્તી SUV છે. આ કારની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયા છે. આ કારને ગ્લોબલ NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.

ટાટા અલ્ટ્રોઝ
આ સિવાય લિસ્ટમાં બીજું નામ Tata Altrozનું છે, તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.6 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ગ્લોબલ NCAPએ પણ આ આર્થિક કારને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે.

ટાટા નેક્સન
ત્રીજી કારની વાત કરીએ તો તે Tata Nexon છે. ગ્રાહકો આ કારને ભારતીય બજારમાં 8 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકે છે. આ કારને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે.

મારુતિ સુઝુકી ડિઝાયર
આગામી કાર મારુતિ સુઝુકી ડિઝાયર છે, જેણે આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે. ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનારી તે મારુતિની પ્રથમ કાર બની છે. મારુતિની આ કાર 6.79 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે.

વાહનોને ગ્લોબલ NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં સલામતી રેટિંગ મળે છે જે વાહનોની તમામ વિશેષતાઓ તપાસે છે અને તે મુજબ તેમને રેટિંગ આપે છે.

આ પણ વાંચો : 6 Airbag Cars: આ કંપનીઓ તેની કારના બેઝ મોડલમાં 6 એરબેગ ઓફર કરી રહી છે! ટાટાથી લઈને મારુતિ સુધીની આ કારની યાદી જુઓ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Embed widget