શોધખોળ કરો

Bullet Bike: ન્યૂ જનરેશન Royal Enfield Bullet 350નું ટીજર થયું રિલીઝ, ચાર ટ્રિમ્સમાં માર્કેટમાં આવશે બાઇક

માહિતી અનુસાર, આ બાઇકને ત્રણ વેરિઅન્ટ મિલિટરી, સ્ટાન્ડર્ડ અને બ્લેક ગૉલ્ડમાં ઓફર કરવામાં આવશે. એન્ટ્રી-લેવલ મિલિટરી ટ્રીમમાં રેડ અને બ્લેક કલર ઓપ્શન મળશે,

Royal Enfield: દેશમાં છેલ્લા કેટલાય સમયથી Royal Enfieldની નવી જનરેશન બૂલેટ 350ની રાહ જોવાઈ રહી છે. આનું લૉન્ચિંગ 1લી સપ્ટેમ્બર, 2023એ થવા જઈ રહ્યું છે. કંપનીએ આ માટે એક ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં બૂલેટ 500, બૂલેટ ઈલેક્ટ્રા અને બૂલેટ સિક્સ્ટી 5ના ટીઝર જોવા મળ્યા છે. જોકે વધુ ડિટેલ્સ સામે આવી છે, પરંતુ આગામી 2023 Royal Enfield Bullet 350 વિશે ચોક્કસ માહિતી છે. લીક થયેલી માહિતી અનુસાર, આ બાઇકને ત્રણ વેરિઅન્ટ મિલિટરી, સ્ટાન્ડર્ડ અને બ્લેક ગૉલ્ડમાં ઓફર કરવામાં આવશે. એન્ટ્રી-લેવલ મિલિટરી ટ્રીમમાં રેડ અને બ્લેક કલર ઓપ્શન મળશે, જ્યારે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ બ્લેક અને મરૂન શેડ્સમાં આવશે.

પાવરટ્રેન  -
J- સીરીઝ પ્લેટફોર્મ પર બનેલા 2023 Royal Enfield Bullet 350 એ જ 349.6cc સિંગલ-સિલિન્ડર લોંગ-સ્ટ્રૉક એન્જિન Meteor 350 સાથે શેર કરશે, જે 6,100rpm પર 20.2bhp અને 4,000rpm પર 27Nm ટૉર્ક બનાવે છે. તેને નવા 5-સ્પીડ ગિયરબૉક્સ સાથે જોડી દેવામાં આવશે. રૉયલ એનફિલ્ડ બૂલેટ ઈલેક્ટ્રા પણ એ જ એન્જિન-ગિયરબૉક્સ કન્ફિગરેશન મેળવશે.

હાર્ડવેર - 
આમાં પરંપરાગત ટેલિસ્કૉપિક ફ્રન્ટ ફૉર્ક્સ અને ટ્વીન ગેસ-ચાર્જ્ડ રિયર શૉક સસ્પેન્શન મળશે. બ્રેકિંગ માટે, સિંગલ-ડિસ્ક ફ્રન્ટ અને રિયર બ્રેક્સ ડ્યૂઅલ-ચેનલ ABS સાથે ઉપલબ્ધ હશે. મૉટરસાઇકલને 100-સેક્શનના આગળના અને 120-સેક્શનના પાછળના ટાયર મળશે. નવી બૂલેટ 350ને 805 મીમીની ઊંચાઈ અને નવી ગ્રેબ રેલ સાથે વધુ આરામદાયક સિંગલ સીટ મળશે. તે એલસીડી પેનલ, યુએસબી પૉર્ટ અને ફરીથી ડિઝાઇન કરાયેલ હેન્ડલબાર સાથે અદ્યતન ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ પણ મેળવશે.

બૂલેટ 500 ની થશે વાપસી - 
રૉયલ એનફિલ્ડે 2020 માં બૂલેટ 500 બંધ કરી દીધી હતી, જે ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. શક્યતાઓ અનુસાર, RE Bullet Sixty 5 650 cc મૉડલ તરીકે ફરી આવી શકે છે, આનું એન્જિન Interceptor 650 અને Continental GT 650માંથી લેવામાં આવશે. બૂલેટ સિક્સ્ટી 5, 2000 ના દાયકાની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યું હતું, તે 499 cc સિંગલ-સિલિન્ડર ફૉર-સ્ટ્રૉક એન્જિન દ્વારા સંચાલિત હતું, જે 22bhp પાવર અને 35Nm ટૉર્ક ઉત્પન્ન કરે છે.

કોની સાથે થશે ટક્કર - 
નવી Royal Enfield Bullet 350 Honda H Ness 350 અને Triumph Speed ​​400 જેવી બાઇક સાથે ટક્કર થવાની છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
બાળકોનો વધતો સ્ક્રીન ટાઈમ બન્યો ટેન્શનનું કારણ, ફોનની લત બદલી રહી છે સ્વભાવ
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
8th Pay Commission: શું જાન્યુઆરીના પગાર સાથે આવશે 8મા પગાર પંચના પૈસા, જાણો કેટલો વધશે પગાર?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Embed widget