શોધખોળ કરો

Cars Under Ten Lakhs: 10 લાખ રુપિયાના બજેટમાં આવે છે આ શાનદાર કાર

જો તમે જલ્દી જ એક શાનદાર નવી કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે, તો આજે અમે તમને કેટલીક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બજેટમાં ફિટ થઈ શકે છે.

Affordable Cars: જો તમે જલ્દી જ એક શાનદાર નવી કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે, તો આજે અમે તમને કેટલીક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બજેટમાં ફિટ થઈ શકે છે અને તેમની રોડ પ્રેઝન્સ પણ ઘણી સારી છે. તો ચાલો જોઈએ આ કારોની યાદી.

Hyundai Verna

Hyundai Vernaને 1.5-લિટર પેટ્રોલ એન્જિન, 1.5-લિટર ડીઝલ એન્જિન અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. તેની શરૂઆતી કિંમત 9.43 લાખ રૂપિયા છે.

Maruti Ertiga

મારુતિ સુઝુકી અર્ટિગા નેક્સ્ટ-જેન 1.5-લિટર K15C સ્માર્ટ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 6,000rpm પર 102bhp અને 4,400rpm પર 136.8Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 8.35 લાખ રૂપિયા છે.

Mahindra XUV300 

SUV બે પાવરટ્રેન, 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર, પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર, ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિનની પસંદગીમાં ઉપલબ્ધ છે. પહેલું એન્જિન 109bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે જ્યારે બીજું એન્જિન 115bhp પાવર અને 300Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને AMT યુનિટ મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.41 લાખ રૂપિયા છે.

Tata Tiago EV

આ કારને બે બેટરી પેકનો વિકલ્પ મળે છે જેમાં 19.2kWh અને 24kWh બેટરી પેકનો સમાવેશ થાય છે. આ અનુક્રમે 250 કિમી અને 315 કિમીની રેન્જ આપે છે. આ કાર માટે ચાર ટ્રીમ ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા છે.

Maruti Ciaz

Ciaz માં 1.5-લિટર પેટ્રોલ એન્જિનથી  પાવર મળે છે, જે સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે. આ એન્જિન 103bhp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર વિકલ્પ સાથે આવે છે. તેની શરૂઆતી કિંમત 8.78 લાખ રૂપિયા છે.

Mahindra Bolero

મહિન્દ્રા બોલેરો ફેસલિફ્ટ 1.5-લિટર mHawk 75 BS6 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 3,600rpm પર 75bhp પાવર અને 1,600-2,200rpm વચ્ચે 210Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 9.53 લાખ રૂપિયા છે. 

આ પણ વાંચોઃ

T20 World Cup 2022, AUS vs NZ: ગ્લેન ફિલિપ્સે પકડ્યો શાનદાર કેચ, બની શકે છે કેચ ઓફ ધ ટુર્નામેન્ટ, જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget