શોધખોળ કરો

Hero Xtreme 160R : ગોલ્ડન USD ફોર્ક સાથે આવશે હીરો એક્સટ્રીમ 160R બ્લેક

આ વર્ષે માર્ચમાં બજાજે અપડેટેડ પલ્સર NS160 અને NS200ને યુએસડી ફ્રન્ટ ફોર્ક્સ સાથે સજ્જ કર્યા જેથી એન્ટ્રી-લેવલ પરફોર્મન્સ બાઈકની શોધ કરનારાઓને વધુ મૂલ્ય પ્રદાન કરી શકાય. તે USD ફોર્ક મેળવે છે

Hero Motocorp: Hero MotoCorp ટૂંક સમયમાં તેના Xtreme 160Rનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં USD ફોર્કસ પણ મળશે. તે વધુ સારી સ્ટાઇલ અને નવા રંગ વિકલ્પો સહિત અન્ય અપડેટ્સ પણ મેળવશે. આ સાથે તેમાં કેટલાક નવા ફીચર્સ પણ મળી શકે છે. તેના નવા ટીઝરમાં કાળા રંગના એલોય વ્હીલ્સ અને સોનેરી USD ફોર્ક જોવા મળી શકે છે. હીરોએ એક્ઝોસ્ટ અને રમ્બલિંગ સાઉન્ડને પણ ટીઝ કર્યા છે. જ્યારે હીરો એક્સ્ટ્રીમમાં સ્પોર્ટી ડિઝાઇન પણ ઉપલબ્ધ હશે. વધુ વજન હોવા છતાં તે એક કોમ્યુટર બાઇક જેવી લાગે છે. જે સામાન્ય રીતે હીરોની એન્ટ્રી-લેવલ બાઇક સાથે સંકળાયેલી હોય છે. તેની Pulsar NS 160, Apache RTR 160 અને Suzuki Gixxer સાથે સ્પર્ધા થશે.

પલ્સર NS 160 સાથે સ્પર્ધા

આ વર્ષે માર્ચમાં બજાજે અપડેટેડ પલ્સર NS160 અને NS200ને યુએસડી ફ્રન્ટ ફોર્ક્સ સાથે સજ્જ કર્યા જેથી એન્ટ્રી-લેવલ પરફોર્મન્સ બાઈકની શોધ કરનારાઓને વધુ મૂલ્ય પ્રદાન કરી શકાય. તે USD ફોર્ક મેળવે છે અને વધુ મસ્કુલર અને ઈમ્પ્રેસિવ પ્રોફાઇલ સાથે વધુ સારી રીતે હેન્ડલિંગ કરે છે.

હાલનું એન્જિન જ રહેશે અકબંધ

Hero MotoCorp Xtreme 160Rને સમાન સુવિધાઓથી સજ્જ કરવા માંગે છે. ટીઝરથી જાણવા મળ્યું છે કે, તેને ગોલ્ડન USD ફ્રન્ટ ફોર્ક મળશે. આ સાથે જ યુએસડી ફોર્ક્સની સાથે કેટલાક અન્ય મોટા અપડેટ્સ પણ મળી શકે છે. બજાજ પલ્સર અને હીરો એક્સટ્રીમ પછી, ટીવીએસ અને સુઝુકી પણ તેમની બાઇકમાં સમાન અપડેટ આપી શકે છે. તેના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને હાલનું એન્જિન તેમાં મળતું રહેશે. તેના એન્જિનને નવા BS6 સ્ટેજ II ઉત્સર્જન ધોરણો અનુસાર પહેલાથી જ અપગ્રેડ કરવામાં આવ્યું છે.

પાવરટ્રેન

Hero Xtreme 160R ને 163 cc, એર-કૂલ્ડ એન્જિન મળે છે, જે 15 PS ની શક્તિ અને 14 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. જ્યારે પલ્સર NS160ને 160.3 cc, ઓઇલ કૂલ્ડ, 4-વાલ્વ એન્જિન મળે છે જે 17.2 PS અને 14.6 Nm આઉટપુટ કરે છે. અપડેટેડ Hero Xtreme 160Rમાં ડ્યુઅલ-ચેનલ ABS આપવામાં આવી શકે છે. વર્તમાન બાઇકમાં 276 mm ફ્રન્ટ અને 220 mm પેટલ ડિસ્ક સાથે સિંગલ-ચેનલ ABS છે, જ્યારે પલ્સર NS160 અને NS200 પહેલાથી જ ડ્યુઅલ-ચેનલ ABS ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget