શોધખોળ કરો

લાંબી રાહ જોવડાવ્યા બાદ આવી ગઇ Hondaની નવી Amaze, કિંમતથી લઇને ફિચર્સ અહીં જાણો

Honda Amaze Launched in India: Honda Amazeના ઓટોમેટિક CVT વેરિઅન્ટની કિંમત 9.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે

Honda Amaze Launched in India: Honda Cars India દ્વારા અપડેટેડ Amaze ભારતમાં લૉન્ચ કરવામાં આવી છે. આ કારની એક્સ-શૉરૂમ કિંમત 7 લાખ 99 હજાર 900 રૂપિયા રાખવામાં આવી છે. આ અપડેટેડ સેડાન 3 વેરિઅન્ટ અને એક પેટ્રૉલ એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ કારમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવા ફિચર્સ પણ સામેલ કર્યા છે.

Honda Amazeના ઓટોમેટિક CVT વેરિઅન્ટની કિંમત 9.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટોપ-એન્ડ Amazeની કિંમત 10.89 લાખ રૂપિયા છે. આમાં તમને 6 કલર અને ત્રણ વેરિઅન્ટ મળશે. નવી પેઢીના અમેઝ સિટી પ્લેટફોર્મ પર આધારિત છે, જ્યારે તેની સ્ટાઇલ પણ એલિવેટ અને સિટીથી પ્રેરિત છે.

Honda Amaze નો લૂક અને ડિઝાઇન 
હોન્ડા અમેઝ દેખાવ અને ડિઝાઇનના સંદર્ભમાં એકદમ અપડેટ છે. કંપનીની કારના ડાયમેન્શન પણ બદલવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે કારના ડાયમેન્શનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર પાછલી પેઢીના મોડલ કરતાં પહોળી થઈ ગઈ છે. આ સિવાય Honda Amazeમાં 416 લિટરની ટોપ ક્લાસ બૂટ સ્પેસ ઉપલબ્ધ છે.

હવે વાત કરીએ પાવરટ્રેન વિશે, જેમાં કંપનીએ 1.2 લિટર ક્ષમતાનું 4 સિલિન્ડર પેટ્રૉલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 90 પીએસનો પાવર અને 110 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે. આ કાર E20 ઈંધણ પર ચાલશે અને મેન્યૂઅલ ટ્રાન્સમિશન સિવાય તેને કન્ટીન્યૂઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે રજૂ કરવામાં આવી છે.

હોન્ડા અમેઝનું પાવરટ્રેન 
કંપની દાવો કરે છે કે નવી Honda Amaze નું મેન્યૂઅલ વેરિઅન્ટ 18.65 km/litre અને ઓટોમેટિક વેરિયન્ટ 19.46 km/litre સુધીની માઈલેજ આપવા સક્ષમ છે. Honda Amazeના ઈન્ટિરિયરમાં પણ એક મોટું અપડેટ કરવામાં આવ્યું છે. આ કારમાં 8-ઇંચની ફ્લૉટિંગ ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ સાથે 7-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટીની સુવિધા પણ છે.

આ પણ વાંચો

EV: ભારતમાં આવી રહી છે ઇલેક્ટ્રિક સ્પૉર્ટ્સ કાર, 580 kmની રેન્જ સાથે છે એટ્રેક્ટિવ ડિઝાઇન

ટોપ સ્ટોરી

23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર
23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર
64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે
64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે
ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ 
ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ 
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget