શોધખોળ કરો

Hyundai Venue New Variant: ઈલેક્ટ્રિક સનરુફ સાથે લોન્ચ થઈ હ્યુંડાઈની આ કાર, જાણો કિંમત

હ્યુંડાઈ મોટર્સ ઈન્ડિયાએ પોતાની વેન્યુ કાર અપડેટ કરી છે. કંપનીએ હવે Hyundai Venueના S(O)+ વેરિઅન્ટને અપડેટ કર્યું છે.

Hyundai Venue New Variant: હ્યુંડાઈ મોટર્સ ઈન્ડિયાએ પોતાની વેન્યુ કાર અપડેટ કરી છે. કંપનીએ હવે Hyundai Venueના S(O)+ વેરિઅન્ટને અપડેટ કર્યું છે. આ નવા વેરિઅન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ નવી કારમાં ઘણા વધુ ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે જે લોકોને ગમશે. આ કારમાં નવી કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે જેની મદદથી તમે વધુ આરામદાયક રાઈડનો આનંદ લઈ શકો છો.

હ્યુંડાઈ વેન્યું કારનું એન્જિન

નવા Hyundai Venue S(O)+ વેરિઅન્ટમાં, કંપનીએ 1.2 લિટર કપ્પા પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 82 bhp પાવર સાથે 114 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં 350 લિટરની બૂટ સ્પેસ પણ છે. આ કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.

ફીચર્સ 

હવે આ કારના ફીચર્સ વિશે વાત કરીએ તો કંપનીએ નવા Hyundai Venueમાં સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપ્યા છે. આ કારમાં LED DRLની સાથે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay ફીચર્સ પણ જોવા મળે છે. તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. આ કારમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે TFT ડિસ્પ્લે પણ છે.

કારમાં આ સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે  

હ્યુન્ડાઈ વેન્યુના આ નવા વેરિઅન્ટમાં, કંપનીએ 6 એરબેગ્સ સાથે TPMS હાઈલાઈન, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, પાછળના કેમેરા સાથે હિલ આસિસ્ટ કંટ્રોલ જેવી સુરક્ષા સુવિધાઓનો પણ સમાવેશ કર્યો છે જે કારને સુરક્ષા પ્રદાન કરે છે.

આ કારની કિંમત શું છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ હ્યુન્ડાઈ વેન્યુના આ નવા વેરિઅન્ટને 9.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં લોન્ચ કર્યું છે. તે આ સેગમેન્ટમાં એક શાનદાર બજેટ કાર પણ સાબિત થઈ શકે છે જેમાં આ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કાર માર્કેટમાં મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર જેવા વાહનોને ટક્કર આપી શકશે.

Hyundai Venue (O)+ ની કિંમત  10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જે તેના ઉપરના સનરૂફ વેરિઅન્ટ કરતાં 1.05 લાખ રૂપિયા ઓછી છે. નવા S(O) પ્લસ ટ્રીમમાં હ્યુન્ડાઈ વેન્યુમાં S(O) ટ્રીમની તમામ  ફિચર્સ છે. જેમાં નવા સનરૂફનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget