શોધખોળ કરો

લો આવી ગઇ તારીખ... આ દિવસે લૉન્ચ થશે Hyundai Creta EV, રેન્જથી લઇ ફિચર્સ સુધી બધુ જાણો

Hyundai Creta EV Launching Soon: Creta Electric Creta ICE પર આધારિત છે, જેમાં 45kwh બેટરી પેક આપી શકાય છે. આ અંદાજે 400 થી 450 કિમીની રેન્જ આપી શકે છે

Hyundai Creta EV Launching Soon: કાર નિર્માતા Hyundaiએ આખરે તેની ઈલેક્ટ્રિક SUV Creta EVની લૉન્ચ તારીખ જાહેર કરી દીધી છે. Hyundai Creta EV 17 જાન્યુઆરીથી આયોજિત ભારત મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉ 2025માં રજૂ કરવામાં આવશે. ભારત મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉના પ્રથમ દિવસે Creta Electric લૉન્ચ કરવામાં આવશે.

Hyundai Creta EV ભારતમાં બ્રાન્ડની ત્રીજી ઇલેક્ટ્રિક કાર હશે, જેનું ઉત્પાદન ભારતમાં જ થશે. તેની ડિઝાઈન તાજેતરમાં લૉન્ચ કરાયેલા ફેસલિફ્ટેડ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પર આધારિત હશે. ઇલેક્ટ્રિક કાર માટે આમાં ખાસ ફેરફાર કરવામાં આવશે. તેના બાહ્ય ભાગમાં કેટલાક ફેરફારો કરી શકાય છે.

કેટલી રેન્જ મળવાની સંભાવના ? 
Creta Electric Creta ICE પર આધારિત છે, જેમાં 45kwh બેટરી પેક આપી શકાય છે. આ અંદાજે 400 થી 450 કિમીની રેન્જ આપી શકે છે. આ સિવાય કંપની તેમાં અન્ય બેટરી ઓપ્શન પણ આપી શકે છે. તેની રેન્જ લગભગ 500 કિમી હોઈ શકે છે. આ SUVમાં માત્ર સિંગલ મૉટર ઓપ્શન આપી શકાય છે.

Creta Electric Tata Curve EV અને મારુતિ સુઝુકીની આગામી E Vitara જેવી કાર સાથે સ્પર્ધા કરશે. નવી સ્ટાઇલ સાથે આગળ અને પાછળના બમ્પર Creta EVમાં જોઈ શકાય છે. આ સિવાય તેમાં ખાલી ગ્રીલ અને નવા એલૉય વ્હીલ્સ મળવાની અપેક્ષા છે. આ સાથે કારમાં લક્ઝરી ઈન્ટીરીયર તેમજ હાઈટેક ફિચર્સ હોવાની અપેક્ષા છે.

કેટલાય એડવાન્સ ફિચર્સ સાથે આવશે Creta EV - 
Hyundai Creta EV ની અંદર ઘણી પ્રીમિયમ અને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરવામાં આવે તેવી અપેક્ષા છે. નવા 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, 10.25 ઇંચની ડિજિટલ સ્ક્રીન, ડ્યૂઅલ ઝૉન ક્લાઇમેટ કંટ્રૉલ, ડ્યૂઅલ કપ હૉલ્ડર, EPB, ઓટો હોલ્ડ ફંક્શન, ADAS, 360-ડિગ્રી કેમેરા સાથેનો નવો રૉટરી ડાયલ જેવી સુવિધાઓ તેમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો

Cars Buying: આ વર્ષે આ CNG કારોએ મચાવી ધૂમ, સસ્તી છે એવરેજમાં લોકોને ખુબ આવી રહી છે પસંદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget