શોધખોળ કરો

Premium Hatchback: ભારતમાં આ કાર થઈ ટેક્સ ફ્રી! કાર ખરીદવા પર થશે લાખોની બચત 

ભારતીય બજારમાં વાહનો પર અનેક પ્રકારની ઓફર આપવામાં આવે છે. આ ઑફર્સનો લાભ લઈને લોકો લાખો રૂપિયા બચાવી શકે છે.

Maruti Suzuki Baleno : ભારતીય બજારમાં વાહનો પર અનેક પ્રકારની ઓફર આપવામાં આવે છે. આ ઑફર્સનો લાભ લઈને લોકો લાખો રૂપિયા બચાવી શકે છે. કંપનીએ ભારતીય બજારની લોકપ્રિય કાર મારુતિ બલેનોના CNG વેરિઅન્ટને ટેક્સ ફ્રી કરી દીધું છે. આ કાર કોઈપણ વધારાનો ટેક્સ ચૂકવ્યા વિના કેન્ટીન સ્ટોર્સ વિભાગ એટલે કે CSDમાંથી ખરીદી શકાય છે.

આ ખાસ લોકોને ઓફરનો ફાયદો 

આ કેન્ટીન સ્ટોરમાં દેશની સેવા કરતા સૈનિકો માટે કાર વેચાય છે. જો દેશની સેવા કરતા સૈનિકો આ સ્ટોરમાંથી કાર ખરીદે છે, તો તેમને કાર પર ઘણો ઓછો GST ચૂકવવો પડશે. વાહનો પર 28 ટકા GST લાદવામાં આવ્યો છે. જ્યારે CSDથી કાર ખરીદનારાઓએ આ ટેક્સનો માત્ર 14 ટકા જ ચૂકવવો પડશે.

મારુતિ બલેનોના CNG વેરિઅન્ટ્સ  

મારુતિ બલેનોના CNG વેરિઅન્ટમાં બે મોડલનો સમાવેશ થાય છે. આ કારના ડેલ્ટા અને ઝેટા બંને મોડલ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. મારુતિ બલેનોના ડેલ્ટા CNG મોડલની એક્સ-શોરૂમ કિંમત 8.40 લાખ રૂપિયા છે. જો આ કાર CSDથી ખરીદવામાં આવે તો તેની કિંમત 7,24,942 રૂપિયા હશે.

જ્યારે મારુતિ બલેનોની Zeta CNGની એક્સ-શોરૂમ કિંમત 9.33 લાખ રૂપિયા છે. કેન્ટીન સ્ટોર વિભાગમાંથી આ કાર ખરીદવાની કિંમત 8,07,187 રૂપિયા છે. CSDમાંથી આ વાહનો ખરીદીને લગભગ 1.25 લાખ રૂપિયા બચાવી શકાય છે.

મારુતિ બલેનોની ખાસિયતો 

મારુતિ બલેનોમાં હેડ-અપ ડિસ્પ્લે છે. આ વાહનમાં 22.86 cm HD SmartPlay Pro Plusની સુવિધા પણ છે. આ સાથે વાહનને યોગ્ય રીતે પાર્ક કરવા માટે 360-ડિગ્રી વ્યુ કેમેરાની સુવિધા પણ આપવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે વાહનમાં 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. આ કાર સાત કલર વેરિઅન્ટ સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે.

બલેનોને હવે 1.2L એન્જિન સાથે ડ્યુઅલજેટ ટેક્નોલોજી સાથે સિંગલ પેટ્રોલ એન્જિન વિકલ્પ મળે છે. આ ચાર સિલિન્ડર પેટ્રોલ એન્જિન 90bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.  બલેનોને 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળે છે.  4,200 rpm પર 113 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને CVTનો વિકલ્પ મળે છે.

Mahindra Thar ROXX: આ ખાસ દિવસે મળશે મહિન્દ્રા થાર રોક્સની ચાવી, જાણો ક્યારે શરુ થશે બુકિંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Embed widget