શોધખોળ કરો

નવી MG Hectorને ખરીદવા માટે કેટલું ડાઉનપેમેન્ટ ચૂકવવું પડશે? જાણો કિંમત સાથે EMIનો હિસાબ

New MG Hector Finance Plan: જો તમે MG Hector નું આ અપડેટેડ વર્ઝન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો કેટલું ડાઉનપેમેન્ટ આપીને ખરીદી શકાશે.

Updated MG Hector Finance Plan: ભારતીય બજારમાં એમજી મોટર્સની કારની સારી માંગ છે. કંપનીની MG હેક્ટર તાજેતરમાં અપડેટ અને E20 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. MG Hector ની કિંમત વિશે વાત કરીએ તો, તેની કિંમત  13 લાખ 99 હજાર રૂપિયા એક્સ-શોરૂમમાં કિંમત છે. કારમાં ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, પેનોરેમિક સનરૂફ સહિત ઘણી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે.                                                                                                                                      

 આવી સ્થિતિમાં, જો તમે MG Hector ના આ અપડેટેડ વર્ઝન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે સંપૂર્ણ ચુકવણી કર્યા વિના પણ આ SUV ને ફાઇનાન્સ કરી શકો છો. જો તમે લોન પર કાર ખરીદવા જઈ રહ્યા છો, તો MG હેક્ટરની ઓન-રોડ કિંમત, ડાઉન પેમેન્ટ અને EMI વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 MG Hector ના નવા મોડેલની કિંમત શું છે?

રાજધાની દિલ્હીમાં MG હેક્ટરની ઓન-રોડ કિંમત લગભગ 16.14 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો તમે આ MG કાર 1 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને ખરીદો છો, તો તમને બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસેથી લગભગ 15 લાખ રૂપિયાની લોન મળશે. જો તમે 5 વર્ષ માટે લોન લો છો, તો તમારે 9 ટકાના વ્યાજ દરે કુલ 18.10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, જો તમારો પગાર 60 થી 70 હજાર રૂપિયા છે, તો જ તમે આ કાર ખરીદવાનું વિચારી શકો છો.

એમજી હેક્ટરના ફિચર્સ અને પાવર 

MG હેક્ટરના અપડેટેડ મોડેલની ડિઝાઇન અને ફીચર્સમા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ કારમાં 14-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઘણી શાનદાર સુવિધાઓ છે. તેની પાવરટ્રેન પણ પહેલા જેવી જ છે, જે બે એન્જિન, 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 2.0-લિટર એન્જિન વિકલ્પ સાથે આવે છે.

ટોપ સ્ટોરી

100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
36.47 KM માઈલેજ, કિંમત 4.77 લાખથી શરુ, દિવાળી પર ઘરે લાવવા માટે બેસ્ટ CNG કાર 
36.47 KM માઈલેજ, કિંમત 4.77 લાખથી શરુ, દિવાળી પર ઘરે લાવવા માટે બેસ્ટ CNG કાર 

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget