શોધખોળ કરો

Audi Q7 Model: આગામી વર્ષે ભારતીય બજારમાં પરત ફરી રહી છે ઓડી Q7, જાણો વિગત

Audi Q7 Mode: નવી ઓડી ક્યૂ7 આગામી વર્ષની શરૂઆતમાં ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહી છે. જૂની ક્યૂ7ના મુકાબલે તેની ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવ્યો છે.

Audi Q7 Model:   Q7 એ Audi માટે સૌથી લોકપ્રિય મોડલ પૈકીનું એક છે અને તેણે ઘણા વર્ષો પહેલા ભારતમાં જર્મન લક્ઝરી બ્રાન્ડની સ્થાપના કરી હતી. હવે નવો Q7 આવતા વર્ષની શરૂઆતમાં ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહી છે. નવી Q7 હવે નવા મેટ્રિક્સ LED હેડલેમ્પ્સ, મોટી સિંગલ ફ્રેમ ઓડી ગ્રિલ અને નવા એર ઇન્ટેક સાથે વધુ અગ્રેસિવ લાગે છે. જૂની Q7 થી એકંદર દેખાવ બદલવામાં આવ્યો છે. નવા રંગ વિકલ્પો મળી શકે છે.

ઇન્ટિરિયરમાં પણ મોટા ફેરફારો થયા

નવા બોડી ક્લેડીંગ અને મોટા વ્હીલ્સ સાથે સુધારેલ બમ્પર સેટ-અપ પણ છે. ઇન્ટિરિયરમાં પણ મોટા ફેરફારો થયા છે અને તેને એક નવું ટ્વીન સ્ક્રીન સેન્ટર કન્સોલ મળે છે જે A8 માં જોવા મળે છે. સમગ્ર ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે વધુ વૈભવી લાગે છે.

Audi Q7 Model: આગામી વર્ષે ભારતીય બજારમાં પરત ફરી રહી છે ઓડી Q7, જાણો વિગત

તમામ નવી ઓડી કારની જેમ  Q7 માત્ર પેટ્રોલ હશે

ઈન્ટિરિયરમાં નવા ક્રોમ/એલ્યુમિનિયમ હાઇલાઇટ્સ સાથે બે ટચસ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. અપેક્ષિત અન્ય સુવિધાઓમાં પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, ચાર-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને હેડ-અપ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. તમામ નવી ઓડી કારની જેમ  Q7 માત્ર પેટ્રોલ હશે, પરંતુ V6 યુનિટ સાથે માઇલ્ડ હાઇબ્રિડ હોવાને કારણે થોડી ઇલેક્ટ્રિકલ અસિસ્ટેંસ હશે.

નવી Q7 Audi માટે SUV રેન્જને વધારશે

નવી Q7 ની કાર્યક્ષમતામાં વધારે હશે. તેમાં ચોક્કસપણે સ્ટાન્ડર્ડ ક્વાટ્રો સિસ્ટમ હશે. નવી Q7 Audi માટે SUV રેન્જને વધારશે, જે હાલમાં Q5 થી Q8 સુધી શરૂ થાય છે. ઓડી તાજેતરમાં નવા Q5 સાથે તેના લોન્ચિંગમાં વધારો કરી રહી છે અને Q7 થી Q3 સુધી તેની શ્રેણીમાં વધુ SUV ઉમેરવાનું આયોજન કરી રહી છે.

ટોપ સ્ટોરી

SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ
SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ
100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget