શોધખોળ કરો

સિંગલ ચાર્જ પર દોડે છે 501 KM, આ ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી આજથી શરૂ,જાણો કિંમત

Ola Roadster X Bike Delivery: ઓલાએ રોડસ્ટર X Plusની સાથે 3 બેટરી પેક સાથે રોડસ્ટર એક્સ પણ લોન્ચ કર્યું છે. આમાં 2.5 kW, 3.5 kW અને 4.5 kW બેટરી પેકનો સમાવેશ થાય છે.

Ola Roadster X and X Plus Bike Delivery: ઓલા ઇલેક્ટ્રિકે ભારતીય બજારમાં આજથી એટલે કે 23 મે 2025 થી તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રોડસ્ટર એક્સની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ આ અંગેની વિગતો બે દિવસ પહેલા જ શેર કરી હતી, ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી તબક્કાવાર શરૂ થઈ ગઈ છે.

કંપનીએ આ એન્ટ્રી લેવલ X શ્રેણીમાં 2 મોડેલ રોડસ્ટર X અને રોડસ્ટર X પ્લસ લોન્ચ કર્યા છે. મોટી વાત એ છે કે આ બાઇક એક જ ચાર્જ પર 501 કિલોમીટરની રેન્જ આપશે. ઓલાની આ બાઇક ઓલા જેન 3 પ્લેટફોર્મ પર આધારિત છે.

ઓલા રોડસ્ટર એક્સ પ્લસની વિશેષતાઓ
ઓલા રોડસ્ટર એક્સ પ્લસ ઇલેક્ટ્રિક 2 બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવી છે. આમાં 4.5 kWh અને 9.1 kWh બેટરી પેકનો સમાવેશ થાય છે. તેમાં 11 કિલોવોટ પીક પાવર ધરાવતી મોટર છે. તે 2.7 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. કંપનીનો દાવો છે કે મોટા બેટરી પેક સાથે, તેની IDC રેન્જ 501 કિમી છે. ત્રણ રાઇડિંગ મોડ સાથે આવતા આ સ્કૂટરના 4.5 kW બેટરી પેકની કિંમત 1 લાખ 5 હજાર રૂપિયા છે, જ્યારે 9.1 kW બેટરી પેકની કિંમત 1 લાખ 55 હજાર રૂપિયા છે.

ઓલા રોડસ્ટર એક્સની શક્તિ
રોડસ્ટર એક્સ પ્લસની સાથે, ઓલાએ 3 બેટરી પેક સાથે રોડસ્ટર એક્સ પણ લોન્ચ કર્યું છે. આમાં 2.5 kW, 3.5 kW અને 4.5 kW બેટરી પેકનો સમાવેશ થાય છે. આમાં 7 kW પીક પાવર ધરાવતી મોટર છે. બાઇકની ટોપ સ્પીડ વિશે વાત કરીએ તો, તે 118 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 3.1 સેકન્ડમાં 0 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે.

રોડસ્ટર X બાઇકની કિંમત કેટલી છે?
ઓલા રોડસ્ટર એક્સ બાઇક અંગે, કંપનીનો દાવો છે કે તેની IDC રેન્જ 252 કિમી છે. આ બાઇકની કિંમત વિશે વાત કરીએ તો, 2.5 kW બેટરી પેકની કિંમત 74 હજાર 999 રૂપિયા, 3.5 kW બેટરી પેકની કિંમત 84 હજાર 999 રૂપિયા અને 4.5 kW બેટરી પેકની કિંમત 94 હજાર 999 રૂપિયા છે. તમને જણાવી દઈે કે ઓલાની ઈલેક્ટ્રીક સ્કુટર પહેલા જ માર્કેટમાં છે. હવે આ બાઈક માર્કેટમાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી
₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget