શોધખોળ કરો

Tata Punch EV On EMI: નાના પરિવાર માટે બેસ્ટ ઓપ્શન છે Tataની EV, માત્ર 2 લાખ પેમેન્ટ કરી ઘરે લાવો

Tata Punch EV On EMI: ટાટા મોટર્સનું કહેવું છે કે પંચ EV સંપૂર્ણ ચાર્જ પર 315 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેમજ તેની મહત્તમ સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક છે.

Tata Punch EV on EMI: ઇલેક્ટ્રિક વાહનોની માંગ હવે ધીમે ધીમે વધવા લાગી છે.આ જ કારણ છે કે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ ઈલેક્ટ્રિક બાઇક સહિત ઘણી નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી રહી છે. ટાટા મોટર્સ આ સેગમેન્ટમાં સારું કામ કરી રહી છે. જો તમે આ તહેવારોની સિઝનમાં શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને ટાટાની શ્રેષ્ઠ ઈવી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આર્થિક હોવાની સાથે સાથે શ્રેષ્ઠ સુવિધાઓ પણ ધરાવે છે.

ટાટા પંચની ઓન-રોડ કિંમત શું છે?

અમે જે કાર વિશે વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પણ Tata Punch EV છે, જેની ઓન-રોડ કિંમત લગભગ 10 લાખ 40 હજાર રૂપિયા છે. જો તમે 2 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે આ કાર ખરીદો છો, તો તમારે 9.8 ટકાના વ્યાજ દરે 5 વર્ષ સુધી દર મહિને 18 હજાર રૂપિયાની EMI ચૂકવવી પડશે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે કાર લોન મેળવવી એ તમારા પર્સનલ ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે. આ સાથે, ઓન-રોડ કિંમતો પણ શહેરો અને ડીલરશીપના આધારે બદલાઈ શકે છે.                     

ટાટા પંચ EVના વિશિષ્ટતાઓ અને એન્જિન

ટાટા મોટર્સની પંચ EV માં પાવર માટે 25 kWh ક્ષમતા સાથે લિથિયમ આયન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી પેકને AC ચાર્જર વડે 3.6 કલાકમાં 10 થી 100 ટકા અને DC ફાસ્ટ ચાર્જરથી 56 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.                                                                          

ટાટા મોટર્સનું કહેવું છે કે, પંચ EV સંપૂર્ણ ચાર્જ પર 315 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરી શકે છે. ઉપરાંત, તે મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર,પંચ ઇવીને 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર હાસિલ કરવામાં 9.5 સેકન્ડનો સમય લાગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

Embed widget