શોધખોળ કરો

જલદી EV વર્ઝનમાં લૉન્ચ થવા થશે ટાટાની આ મજબૂત કાર, સિંગલ ચાર્જમાં 500 km ની રેન્જ

Tata Harrier EV Launching Soon: ટાટા હેરિયર EV ની ડિઝાઇન ડીઝલ મૉડલ જેવી હશે. તે કેબિન માટે ડ્યુઅલ-ટોન બ્લેક અને વ્હાઇટ કલર સ્કીમનો ઉપયોગ કરે તેવી શક્યતા છે

Tata Harrier EV Launching Soon: ભારતીય બજારમાં ટાટા મૉટર્સની કારનો ભારે ક્રેઝ છે. આ જ કારણ છે કે કંપનીની કાર સૌથી વધુ વેચાય છે. હવે આ ક્રમમાં, ટાટાએ બીજી નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ ઇલેક્ટ્રિક કાર બીજી કોઈ નહીં પણ ટાટા હેરિયર EV છે. કંપની આ કારને acti.ev પ્લસ આર્કિટેક્ચરમાં રજૂ કરવા જઈ રહી છે.

ટાટા હેરિયર EV ની ડિઝાઇન ડીઝલ મૉડલ જેવી હશે. તે કેબિન માટે ડ્યુઅલ-ટોન બ્લેક અને વ્હાઇટ કલર સ્કીમનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. કેબિનમાં ૧૨.૩-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ૧૦.૨૫-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવશે. તાજેતરમાં પરીક્ષણ દરમિયાન ટાટાની આ નવી EV કારની કેટલીક તસવીરો પણ જોવા મળી હતી, જેને જોયા પછી ખબર પડી કે કંપની આ EV ને નવી ટેલલાઇટ સાથે રજૂ કરવા જઈ રહી છે.

Tata Harrier EV ની રેન્જ અને ફિચર્સ 
આ ઇલેક્ટ્રિક કારની રેન્જ વિશે વાત કરીએ તો, કંપનીનો દાવો છે કે હેરિયર EV એક વાર ચાર્જ કર્યા પછી 500 કિલોમીટરની રેન્જ આપી શકશે. આ હેરિયરમાં તમને ડ્યૂઅલ-મૉટર સેટઅપ મળશે, જે ઓલ-વ્હીલ ડ્રાઇવથી સજ્જ હશે. સલામતી સુવિધાઓ તરીકે હેરિયર EV માં ADAS, ઓલ-LED લાઇટિંગ, નવા એલોય વ્હીલ્સ, પેનોરેમિક સનરૂફ, V2V અને V2L ચાર્જિંગ અને સમન ફીચર મળવાની અપેક્ષા છે.

આ ઇવીની શું હોઇ શકે છે કિંમત ?  
કિંમતની વાત કરીએ તો Tata Harrier EV ને એક સસ્તું વેરિઅન્ટ તરીકે લાવી શકાય છે. કંપનીની આ EV ની કિંમત 30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ હોવાની અપેક્ષા છે. આ કાર ટૂંક સમયમાં લોન્ચ થવાની અપેક્ષા છે. માહિતી અનુસાર, ટાટા હેરિયર EV ને કંપનીની સૌથી શક્તિશાળી EV તરીકે રજૂ કરી શકાય છે.

આ પણ વાંચો

Tata Punch ને પછાડીને આ SUV બની નં-1, માત્ર 8 લાખ કિંમત, જાણો પાવર અને ફિચર્સ

ટોપ સ્ટોરી

Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Updated Mahindra Thar Roxx: થાર રૉક્સનો નવો અવતાર આવ્યો સામે, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Jaguar EV India: ક્યાં સુધી માર્કેટમાં આવશે જગુઆરની EV, શું ખતમ થવાનો છે ઇન્તજાર ?
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
BYD DM-i Plug in Hybrid: EV પણ, Petrol પણ, BYDની નવી Hybrid Technologyનો કમાલ
BYD DM-i Plug in Hybrid: EV પણ, Petrol પણ, BYDની નવી Hybrid Technologyનો કમાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

Embed widget