શોધખોળ કરો

Taxi Project: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી ટેક્સી, જાણો AI સાથે કેવી રીતે કરશે કામ?

Elon Musk Robo Taxi Project: એલોન મસ્ક આજે વોર્નર બ્રોસ હોલીવુડ સ્ટુડિયો(Warner Bros Hollywood Studio)માં તેની નવી રોબોટેક્સી રજૂ કરશે. રોબોટેક્સીનું સંચાલન ટેસ્લાના ઓટો-ડ્રાઈવિંગ સોફ્ટવેર પર કામ કરશે.

Tesla CEO Elon Musk Robotaxi: ટેસલા સીઈઓ એલન મસ્કે આજે એટલે કે ગુરુવારે (9 ઓક્ટોબર) રોબોટેક્સીનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. આ રોબોટેક્સી કોઈ નાની કાર નથી પરંતુ કંપનીનું નવું મોડલ છે, જે કોઈપણ ડ્રાઈવર વિના ક્રુઝ કરી શકશે. આ પ્રોજેક્ટ અંગે એલોન મસ્કએ કહ્યું છે કે તેમની રોબોટેક્સીનું પ્રોડક્શન વર્ઝન સાયબરકેબ તરીકે ઓળખાશે.

કાર માલિકોને ટેસ્લા દ્વારા પ્લેટફોર્મ રાઈડ હેલિંગ નેટવર્ક પૂરું પાડવામાં આવશે, જેમાં તેઓ ઓટોમેટિક કેબના રૂપમાં પૈસા કમાઈ શકશે. એવા પણ સમાચાર છે કે ટેસ્લા આ માટે Uber અને Airbnb સાથે હાથ મિલાવી શકે છે.

આજે નવી રોબોટેક્સી રજૂ કરશે
એલોન મસ્ક આજે વોર્નર બ્રોસ હોલીવુડ સ્ટુડિયો(Warner Bros Hollywood Studio)માં તેની નવી રોબોટેક્સી રજૂ કરશે. રોબોટેક્સીના ઓપરેશનની વાત કરીએ તો તેમાં ટેસ્લાનું ઓટો-ડ્રાઈવિંગ સોફ્ટવેર કામ કરશે, જે કાર ચલાવવા માટે કેમેરા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.

ઈલોન મસ્કને આશા છે કે તેઓ આ રોબોટેક્સીના માધ્યમથી ઓછા ખર્ચે સારો ઉકેલ લાવી શકશે. આ સિવાય મોટી વાત એ છે કે કિંમતને નિયંત્રિત કરવા માટે કંપનીએ કેમેરા સિવાય સેન્સરથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

આ માહિતી અગાઉ આપવામાં આવી હતી
મસ્કે 2019માં માહિતી આપી હતી કે તેમને વિશ્વાસ છે કે કંપની આવતા વર્ષ સુધીમાં રોબોટેક્સિસનું સંચાલન શરૂ કરશે, પરંતુ આવું થયું નહીં. જોકે હવે કંપની ઝડપથી રોબોટેક્સી તરફ આગળ વધી રહી છે. આલ્ફાબેટ વેમો એ બજારમાં એકમાત્ર એવી કંપની છે જે ડ્રાઇવર વિનાની રોબોટેક્સી ચલાવે છે. ટેસ્લાની રોબોટેક્સી અંગે યુઝર્સ પહેલેથી જ પોતાની ખુશી વ્યક્ત કરી ચૂક્યા છે. અગાઉ, એક X વપરાશકર્તાએ પોસ્ટ કર્યું હતું કે વાહ, સ્ટીયરિંગ વ્હીલ વિના ટેસ્લાને જોવા માટે રાહ જોઈ શકતો નથી.

આ પણ વાંચો...

મારુતિ સુઝુકીએ રજૂ કર્યું ગ્રાન્ડ વિટારાનું નવું એડિશન, પેનોરેમિક સનરૂફ સાથે મળશે આ શાનદાર ફીચર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

Embed widget