શોધખોળ કરો

MG Cyberster Launching: ભારતમાં ટૂંક સમયમાં જ લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક સ્પોર્ટસ કાર, જાણો ફિચર્સ અને કિંમત

MG Cyberster Launching Soon: સાયબરસ્ટરની ડિઝાઇન ખૂબ જ આકર્ષક અને આધુનિક છે. તેમાં 77kWh લિથિયમ આયન બેટરી પેક હશે, જે સિંગલ ચાર્જ પર 500-580 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે.

MG Cyberster Electric Sports Car: પ્રીમિયમ સેલ્સ ચેનલ MG સિલેક્ટ જાન્યુઆરી 2025માં તેની પ્રોડક્ટનું પ્રદર્શન કરવા જઈ રહી છે.આ સેલ્સ ચેનલ દ્વારા વેચવામાં આવનાર પ્રથમ કાર સાયબરસ્ટર હશે. સાયબરસ્ટર ભારતમાં પહેલાથી જ પ્રદર્શિત થઈ ચૂક્યું છે અને હવે તે લોન્ચ થઈ શકે છે. MG Cyberster એ ફ્યુચરિસ્ટિક અને હાઇ પર્ફોમન્સ  ઇવી છે. આ પહેલી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર હશે, જે તેના આવ્યા બાદ ધૂમ  મચાવી શકે છે.

 એમજી સિલેક્ટ ઇલેક્ટ્રિક કારની શ્રેણી લાવશે જેમાં EV તેમજ હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડનો સમાવેશ થશે.

એમજી સાયબરસ્ટરની ડિઝાઇન ખૂબ જ આકર્ષક અને આધુનિક છે. તેમાં 77kWh લિથિયમ આયન બેટરી પેક હશે, જે સિંગલ ચાર્જ પર 500-580 કિમીની રેન્જ આપવામાં સક્ષમ હશે. આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારનું વજન 1,984 કિલોગ્રામ હશે. તેની લંબાઈ 4,533 mm, પહોળાઈ 1,912 mm અને ઊંચાઈ 1,328 mm હશે. આ કાર 3.2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકશે.

MG Cyberster ડિઝાઇન અને ફીચર્સ

સાયબરસ્ટરની ડિઝાઇન ખૂબ જ આકર્ષક અને મોર્ડન બનશે. તેને સ્પોર્ટ્સ કારના ઇલિમેન્ટસની સાથે ફ્યુટિરિસ્ટિક   ટચ પણ આપવામાં આવશે. ફીચર્સ તરીકે, તમને શાર્પ લાઇન્સ, લો-રાઇડિંગ પ્રોફાઇલ, એડવાન્સ્ડ LED લાઇટિંગ સિસ્ટમ અને એરોડાયનેમિક શેપ મળશે. MG Cybersterને કન્વર્ટિબલ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવશે જે સ્પોર્ટી અને લક્ઝુરિયસ લુક સાથે આવે છે. આકર્ષક લાલ રંગમાં પ્રસ્તુત, આ સ્પોર્ટ્સ કારનો દેખાવ અને ડિઝાઇન ઘણી પરંપરાગત સ્પોર્ટ્સ કાર જેવી જ છે.

માત્ર બે સીટ સાથે આવતી આ સ્પોર્ટ્સ કારની કેબિનમાં તમને પૂરતી જગ્યા મળશે. તેમાં 19 થી 20 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે. આ MG સ્પોર્ટ્સ કારમાં વર્ટિકલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે ત્રણ સ્ક્રીન છે, જેમાં વાયરલેસ Apple CarPlay અને Android Autoની સુવિધા પણ છે.                                                                                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!
₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!
Nexon કે Brezza, 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કોની EMI સસ્તી ?
Nexon કે Brezza, 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કોની EMI સસ્તી ?
મારુતિની આ છે સૌથી મજબૂત અને સુરક્ષિત કારો, જેને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ!
મારુતિની આ છે સૌથી મજબૂત અને સુરક્ષિત કારો, જેને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget