શોધખોળ કરો

Top 5 Safest Cars: આ છે ભારતની સૌથી સુરક્ષિત 5 કાર, કઈ ખરીદશો તમે ? 

ભારતીય બજારમાં ઘણી બધી કાર ઉપલબ્ધ છે, પરંતુ લુક અને સ્ટાઈલ સિવાય લોકો માર્કેટમાં હાજર કારમાં સેફ્ટી ફીચર્સ પર વધુ ધ્યાન આપે છે.

5 Safest Cars in 2023 :  ભારતીય બજારમાં ઘણી બધી કાર ઉપલબ્ધ છે, પરંતુ લુક અને સ્ટાઈલ સિવાય લોકો માર્કેટમાં હાજર કારમાં સેફ્ટી ફીચર્સ પર વધુ ધ્યાન આપે છે. તેથી, જો તમે પણ નવી કાર ખરીદવા જઈ રહ્યા છો, તો આજે અમે તમને દેશની 5 સૌથી સુરક્ષિત કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફોક્સવેગન તાઈગુન/સ્કોડા કુશાક

ફોક્સવેગન ટિગન/સ્કોડા કુશાક એ ભારતની સૌથી સુરક્ષિત કાર છે. તેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ બંને કારમાં ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ESC, EBD સાથે ABS, ડ્યુઅલ એરબેગ્સ, ટ્રેક્શન કંટ્રોલ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, થ્રી-પોઈન્ટ સીટબેલ્ટ જેવી સુરક્ષા સુવિધાઓ છે. Skoda Kushaq અને Volkswagen Taigunની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે રૂ. 10.89 લાખ અને રૂ. 11.62 લાખથી શરૂ થાય છે.

Top 5 Safest Cars: આ છે ભારતની સૌથી સુરક્ષિત 5 કાર, કઈ ખરીદશો તમે ? 

ટાટા અલ્ટ્રોઝ

આ કાર 5 સ્ટાર એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન અને 3 સ્ટાર ચાઈલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન સાથે આવે છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, કોર્નરિંગ સ્ટેબિલિટી કંટ્રોલ, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ અને બ્રેક સ્વે કંટ્રોલ જેવા ફીચર્સ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6,59,900 રૂપિયા છે.

Top 5 Safest Cars: આ છે ભારતની સૌથી સુરક્ષિત 5 કાર, કઈ ખરીદશો તમે ? 

ટાટા પંચ

આ દેશની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. તે ગ્લોબલ NCAP તરફથી 5 સ્ટાર રેટિંગ સાથે પણ આવે છે. ઓટોમેટિક હેડલાઇટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, 7-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ક્રુઝ કંટ્રોલ, ઓટો એર કન્ડીશનીંગ અને અન્ય ઘણી સુવિધાઓ ઉપરાંત, તેમાં રીઅર પાર્કિંગ સેન્સર, રીઅર-વ્યુ કેમેરા, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX એન્કર પણ છે. સેફ્ટી માટે EBD સાથે ABS અને રિયર ડિફોગર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6 લાખથી 9.52 લાખ રૂપિયાની વચ્ચે છે.

Top 5 Safest Cars: આ છે ભારતની સૌથી સુરક્ષિત 5 કાર, કઈ ખરીદશો તમે ? 

મહિન્દ્રા એક્સયુવી 300

મહિન્દ્રા XUV300 માં  એડલ્ટ પ્રોટેક્શન અને ચાઈલ્ડ ઓક્યૂપેંટ પ્રોટેક્શન ક્રમશ:  17 માંથી 16.42 અને 49 માંથી 37.44  પોઈન્ટ મેળવ્યા છે.  આ કાર 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે. તેમાં રેઈન સેન્સિંગ વાઈપર્સ, ઓટો એસી, ક્રુઝ કંટ્રોલ અને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડબલ કિક ડાઉન શિફ્ટ, એડવાન્સ ક્રિપ ફંક્શન, સનરૂફ અને અન્ય ઘણી સુવિધાઓ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 8.41 લાખ રૂપિયાથી શરૂ થાય છે.            

Top 5 Safest Cars: આ છે ભારતની સૌથી સુરક્ષિત 5 કાર, કઈ ખરીદશો તમે ? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget