શોધખોળ કરો

Toyota Hyryder: આ કારણોસર ખરાબ થઈ રહ્યું છે ટોયોટા હાઈરાઈડરનું માર્કેટ, મારુતિ ઉઠાવી રહી છે ફાયદો

ટોયોટા કિર્લોસ્કર મોટરે 2022 માં  ભારતમાં તેમની મિડ સાઈઝ  એસયૂવી અર્બન ક્રુઝર હાઈરાઈડર લોન્ચ કરી હતી.

Toyota Hyryder Waiting Period: ટોયોટા કિર્લોસ્કર મોટરે 2022 માં  ભારતમાં તેમની મિડ સાઈઝ  એસયૂવી અર્બન ક્રુઝર હાઈરાઈડર લોન્ચ કરી હતી. લોકો આ કારને લોન્ચ કર્યા બાદથી ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શરૂઆતમાં આ કાર માટે બધું જ સારું હતું  પરંતુ હવે ગ્રાહકોને આ કારની ડિલિવરી માટે લાંબી રાહ જોવી પડે છે.  જેના કારણે લોકો હવે તેના અન્ય વિકલ્પો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ કારણે હાઈરાઈડરનું માર્કેટ બગડી રહ્યું છે, પરંતુ સૌથી મોટો ફાયદો મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારાને મળી રહ્યો છે. કારણ કે આ બંને કાર એક જ પ્લેટફોર્મ પર બનેલી છે.  બંનેની ડિઝાઈન અને લુક એકદમ સમાન છે. બીજી તરફ  ટોયોટાના ઇનોવા હાઇક્રોસ MPVના કેટલાક વેરિઅન્ટનો વેઇટિંગ પિરિયડ 1.5 વર્ષથી વધુ છે. એટલે કે  તમારે આ માટે લાંબો સમય રાહ જોવી પડશે.

હાઈરાઈડરનો વેઈટિંગ પીરિયડ 

એક રિપોર્ટ અનુસાર, હાલમાં ગ્રાહકોને હાઈરાઈડરના સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટ માટે 12-18 મહિના અને માઈલ્ડ હાઇબ્રિડ વર્ઝન માટે 8-10 મહિના સુધીનો વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યો છે.

મારુતિ લાભ ઉઠાવી રહી છે

ઘણા લોકો ટોયોટા હાઈરાઈડર માટે વધુ રાહ જોવાને બદલે મારુતિ ગ્રાન્ડ વિટારા ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ કારમાં વેઈટિંગ  સમયગાળો હાઈરાઈડર કરતાં ઘણો ઓછો છે. ગ્રાહકોને મારુતિ ગ્રાન્ડ વિટારાના ડેલ્ટા મેન્યુઅલ વેરિઅન્ટ માટે 4 મહિના,  માઈલ્ડ હાઈબ્રિડ ઝેટા ટ્રીમ માટે 2 મહિના અને માઈલ્ડ હાઈબ્રિડ રેન્જ-ટોપિંગ અલ્ફા ટ્રીમ માટે માત્ર 1 મહિનાનો વેઇટિંગ પિરિયડ આપવામાં આવી રહ્યો છે. જ્યારે તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટ્સને 4 મહિનાનો વેઇટિંગ પીરિયડ મળી રહ્યો છે.  તેના CNG અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વર્ઝન વેરિઅન્ટ્સ માટે  ગ્રાહકોએ માત્ર 2 મહિના રાહ જોવી પડશે.

ગ્રાન્ડ વિટારાના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો

વધુ પડતા વેઈટિંગ પીરિયડના કારણે અર્બન ક્રુઝર હાઇરાઇડરના વેચાણમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે ગ્રાન્ડ વિટારાને તેનો ફાયદો થયો છે. મે 2023માં  Hyriderના માત્ર 3090 યુનિટ્સનું વેચાણ થયું હતું, જ્યારે ગ્રાન્ડ વિટારાએ આ જ સમયગાળા દરમિયાન 8,877 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

પાવરટ્રેન કેવી છે

Hyriderને 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે મજબૂત હાઇબ્રિડ ટેકનોલોજીથી સજ્જ છે. તેની સાથે E-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તે 114 Bhp નો સંયુક્ત પાવર જનરેટ કરે છે. તે 27.97kmpl સુધીની માઈલેજ મળે છે. તેમાં 1.5-લિટર માઈલ્ડ  હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન અને CNGનો વિકલ્પ પણ મળે છે.

કઈ કાર સાથે મુકાબલો 

આ કાર હ્યુન્ડાઈ ક્રેટા સાથે મુકાબલો કરે છે, જે પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પ મળે છે. આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget