શોધખોળ કરો

TVSના હાઇટેક ફિચર્સ વાળા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટી, અત્યારે છે સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો, જાણો.....

TVS મૉટર્સના આ વર્ષ લૉન્ચ થયેલા TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ પણ એકદમ ઘટી ગયા છે. રિવાઇઝ્ડ FAME II સબસિડીની કારણે આ સ્કૂટર પર લગભગ 11,250 રૂપિયા ઓછી થઇ ગઇ છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેના પર મળનારી સબસિડીને વધારી છે, આ પછી TVS મૉટર્સના આ વર્ષ લૉન્ચ થયેલા TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ પણ એકદમ ઘટી ગયા છે. રિવાઇઝ્ડ FAME II સબસિડીની કારણે આ સ્કૂટર પર લગભગ 11,250 રૂપિયા ઓછી થઇ ગઇ છે. કિંમત ઘટ્યા બાદ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 100,777 (દિલ્હી) અને 110,506 (બેંગ્લુરુ) રૂપિયા થઇ ગઇ છે. જાણો ઇલેક્ટ્રિક સ્કૂટરના ખાસ ફિચર્સ વિશે...... 

75 કિલોમીટરની આપે છે રેન્જ- 
TVS iQube Electric સ્કૂટર 4.4 kWની ઇલેક્ટ્રિક મૉટર વાળુ છે, એટલે કે આ સ્કૂટરમાં 4.4 કેવીની હેવી ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે. જે મહત્તમ 78 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. એકવાર ફૂલ ચાર્જ થયા બાદ તે 75 કિમી જેટલું અંતર કાપી શકશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટૉપ સ્પીડ 78 kmph છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4.2 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. 

આ છે ફિચર્સ- 
TVS iQube Electric સ્કૂટરમાં એડવાન્સ્ડ ટીએફટી ક્લસ્ટર આપવામાં આવ્યુ છે. આ સ્કૂટરમાં જિઓ ફેન્સિંગ, રિમૉટ બેટરી ચાર્જ સ્ટેટસ, નેવિગેશન આસિસ્ટ, લાસ્ટ પાર્ક લૉકેશન, ઇનકમિંગ કૉલ એલર્ટ/ એસએમએસ એલર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાં કેટલાક હાઇટેક ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આમાં ક્યૂ-પાર્ક આસિસ્ટ, મલ્ટી સિલેક્ટ ઇકૉનોમી અને પાવર મૉડ, ડે એન્ડ નાઇટ ડિસ્પ્લે અને રિજનરેટિવ બ્રેકિંગ સામેલ છે. 

Bajaj Chetak સાથે છે ટક્કર- 
TVS iQube Electricની ટક્કર ભારતમાં Bajaj Chetak સાથે છે. આ સ્કૂટર માર્કેટમાં બે વેરિએન્ટમાં અવેલેબલ છે. આની કિંમત એક લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટરમાં 3 kWhની ક્ષમતાની બેટરી પેકનો યૂઝ કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક મૉટર 5.36 bhpનો પાવર અને 16 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ફૂલ ચાર્જ કર્યા બાદ આ સ્કૂટર ઇકૉ મૉડમાં 95 કિલોમીટર અને સપોર્ટ મૉડમાં 85 કિલોમીટરની રેન્જ આપે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ઉત્તર ગુજરાતના દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં ફરી વરસાદ, ખેડૂતો ચિંતામાં
Gujarat Rain: ઉત્તર ગુજરાતના દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં ફરી વરસાદ, ખેડૂતો ચિંતામાં
CM ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની વ્હારે, ખેડૂતો સાથે કર્યો સંવાદ
CM ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની વ્હારે, ખેડૂતો સાથે કર્યો સંવાદ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bhavnagar Rain: ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જામ્યો વરસાદી માહોલ
Bhavnagar Rain: ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જામ્યો વરસાદી માહોલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 16 હજાર ગામોમાં માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભાંજગડ?
Hun To Bolish : હું તો બોલીશ : દાખલારૂપ કાર્યવાહી ક્યારે?
Gujarat Farmers Relief Package News:  ખેડૂતોને સહાયને લઈ સૌથી મોટા સમાચાર, જુઓ અહેવાલ
Gujarat CM Bhupendra Patel : અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ઉત્તર ગુજરાતના દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં ફરી વરસાદ, ખેડૂતો ચિંતામાં
Gujarat Rain: ઉત્તર ગુજરાતના દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં ફરી વરસાદ, ખેડૂતો ચિંતામાં
CM ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની વ્હારે, ખેડૂતો સાથે કર્યો સંવાદ
CM ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની વ્હારે, ખેડૂતો સાથે કર્યો સંવાદ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bhavnagar Rain: ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જામ્યો વરસાદી માહોલ
Bhavnagar Rain: ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જામ્યો વરસાદી માહોલ
Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 
Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 
આ દિવસે લોન્ચ થવા જઈ રહી છે મોસ્ટ અવેટેડ Tata Sierra, આ એડવાન્સ ફીચર્સ સાથે આવશે 
આ દિવસે લોન્ચ થવા જઈ રહી છે મોસ્ટ અવેટેડ Tata Sierra, આ એડવાન્સ ફીચર્સ સાથે આવશે 
Google ચેતવણી: આ પ્રકારના મેસેજ આવે તો તાત્કાલિક કરો ડિલીટ, નહીં તો બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી 
Google ચેતવણી: આ પ્રકારના મેસેજ આવે તો તાત્કાલિક કરો ડિલીટ, નહીં તો બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી 
કાલે લોન્ચ થશે નવી Hyundai Venue? એડવાન્સ ફીચર્સ સાથે Nexon અને Brezza ને આપશે ટક્કર
કાલે લોન્ચ થશે નવી Hyundai Venue? એડવાન્સ ફીચર્સ સાથે Nexon અને Brezza ને આપશે ટક્કર
Embed widget