શોધખોળ કરો

TVS Jupiter સ્કૂટર ફરી થયું મોંઘુ, Honda Activa ને આપે છે ટક્કર

TVS Motorએ પોતાના સૌથી પોપ્યૂલર સ્કૂટર BS6 Jupiter સ્કૂટરની કિંમતમાં ફરી એક વખત વધારો કર્યો છે.

નવી દિલ્હી: TVS Motorએ પોતાના સૌથી પોપ્યૂલર સ્કૂટર BS6 Jupiter સ્કૂટરની કિંમતમાં ફરી એક વખત વધારો કર્યો છે. જાણકારી માટે જણાવીએ કે કંપનીએ આ વર્ષે જ જૂનમાં 651 રૂપિયાનો વધારો કર્યો હતો. આવો જાણીએ આ સ્કૂટરની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે. Jupiter થયું ફરી મોંઘુ TVS Motor એ Jupiter ના તમામ મોડલની કિંમતમાં આશરે 1400 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે TVS Jupiter હવે 63,102 રૂપિયામાં મળશે. TVS Jupiter ZX હવે 65,102 રૂપિયામાં મળશે. TVS Jupiter Classic હવે 69,602 રૂપિયામાં મળશે. વધેલા તમામ ભાવ દિલ્હી એક્સ શોરૂમના છે, હવે ગ્રાહકોને Jupiter સ્કૂટર ખરીદવા માટે વધુ પૈસા આપવા પડશે. એન્જિનની વાત કરવામાં આવ તો TVS Jupiter માં 109.7cc નું એન્જિન છે, જે 7.3bhp પાવર અને 8.4 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન cvt ગેરબોક્સથી લેસ છે. આ સ્કૂટરમાં ઈકો મોડ અને પાવર મોડની સુવિધા મળે છે જેની મદદથી તમે પોતાની જરૂરિયાતના હિસાબથી તેને રાઈડ કરી શકો છો. સ્કૂટરના ફ્રંટ અને રિયરમાં 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સ્કૂટરની સીટ નીચે 21 લીટરનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. TVS Jupiter સીધી રીતે Honda Activa 6G ને પડકાર આપે છે. Activa 6G મા BS6 કમ્પાલયન્ટ 109ccનું એન્જિન આપવામાં આવ્યું છે, તેમાં કાર્બોરેટરની જગ્યાએ ફ્યૂલ ઈજેક્શન સિસ્ટમ સામલ કરવામાં આવી છે જેની મદદથી એવરેજમાં ફાયદો થાય છે. એન્જિનને એટલું જ ફ્યૂલ મળે છે જેટલી જરૂર છે. આ એન્જિન 7.68 bhp નો પાવર અને 8.79 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ જૂના મોડલની તુલનામાં 10 ટકા વધુ એવરેજ આપશે. કિંમતની વાત કરીએ તો Activa 6G એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયાથી શરૂ થાય છે.

ટોપ સ્ટોરી

SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ
SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ
100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
100 કે 500 રૂપિયા, બાઈકમાં કેટલું પેટ્રોલ ભરાવવું છે ફાયદાકારક? જાણો પંપનું સાચું ગણિત
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Embed widget