શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાવરફુલ એન્જિન સાથે TVSએ રજૂ કર્યું નવું Scooty Pep plus, જાણો ફીચર્સ અને કિંમત વિશે
નવા Scooty Pep Plusમાં હવે નવું BS6, 87.8cc સિંગલ-સિલિન્ડર એન્જિન લાગેલ છે જે 6500 rpm પર 5 bhpનો પાવર અને 4000 આરપીએમ પર 5.8એનએમ ટોર્ક જનરેટ કરે છે.
નવી દિલ્હીઃ ટીવીએસ મોટરે પોતાના સૌથી જૂના અને લોકપ્રિય Scooty Pep plus પ્લસને હવે પાવરફુલ એન્જિન અને નવા ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે.જ્યારે થોડા દિવસ પહેલા જ કંપનીએ તેને રજૂ કર્યું હતું પરંતુ તેના ફીચર્સની જાણકારી આપી હતી. આવો જાણીએ નવા Scooty Pep+ના ફીચર્સ અને કિંમત વિશે.
BS6 TVS Scooty Pep Plusની કિંમત
Scooty Pep Plus BS6 મોડલને ત્રણ વેરિયન્ટમાં ઉતારવામાં આવ્યું છે. આ પોતાના BS4 મોડલની સામે 6700 રૂપિયા મોંઘું છે.
- TVS Scooty Pep Plus Series BS VI : 51,754 રૂપિયા
- TVS Babelicious Series BS VI : 52954 રૂપિયા
- TVS Matte Edition BS VI : 52954 રૂપિયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion