શોધખોળ કરો

Cars: નવા વર્ષમાં આવી રહી છે આ પાંચ દમદાર કારો, લૂકથી લઇને એન્જિન છે હટકે......

મારુતિ સુઝુકી દેશમાં સતત આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે, અને આ સિલસિલો પણ યથાવત રહેવાનો છે. કંપની 2023 માં 3 નવી યૂટિલિટી વ્હીકલ્સને લૉન્ચ કરશે,

Upcoming Cars in India 2023: મારુતિ સુઝુકી દેશમાં સતત આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે, અને આ સિલસિલો પણ યથાવત રહેવાનો છે. કંપની 2023 માં 3 નવી યૂટિલિટી વ્હીકલ્સને લૉન્ચ કરશે, આની સાથે જ બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના સીએનજી વર્ઝન પણ જોવા મળી શકે છે. જાણો વર્ષ 2023માં આવનારી મારુતુ સુઝુકીની અપકમિંગ કારો.... 

કંપની લાવશે નવી એમપીવી - 
મારુતુ સુઝુકી ઓગસ્ટ, 2023 સુધી દેશમાં બે નવી એસયુવી લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. વળી, કંપની આગામી વર્ષે તહેવારોની સિઝન સુધી દેશમાં ટોયોટાની નવી ઇનોવા હાઇક્રૉસ પર આધારિત એક નવી એમપીવી લૉન્ચ કરશે, સાથે જ કંપની 2023 ઓટો એક્સપૉમાં કૉડનેમ YTB અને 5- ડૉર જિમ્ની લાઇફસ્ટાઇલ SUV ને પણ લૉન્ચ કરવાની છે. 

મારુતુ સુઝુકી કૂપ- બલેનો ક્રૉસ- 
આગામી વર્ષે મારુતુ સુઝુકી એસયુવી કૂપને બલેનો ક્રૉસ નામથી માર્કેટમાં ઉતારવાની પણ ખબર છે, જે કંપનીના હલકા વજન વાળા HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. નવી SUV કૂપની  સ્ટાઇલિંગ Futuro-e કૉન્સેપ્ટથી પ્રેરિત હશે, જેને 2020 ઓટો એક્સપૉમાં લૉન્ચ કરવામાં આવી હતી, આ નવા મૉડલમાં બલેનો હેચબેક જેવુ ઇન્ટીરિયર અને ફિચર્સ મળશે.

મારુતુ સુઝુકી જિમ્ની કાર -
2023 ઓટો એક્સપૉમાં 5- ડૉર મારુતુ સુઝુકી જિમ્નીનું ગ્લૉબલ ડેબ્યૂ થશે, આ કાર 3- રૉ વર્ઝનમાં વૈકલ્પિક રીતે સાઇડ ફેસિંગ જમ્પ સીટોની સાથે 5 અને 7- સીટ લેઆઉટમાં લૉન્ચ કરવામાં આવશે, આમાં માઇલ્ડ હાઇબ્રીડ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. 

મારુતુ સુઝુકી એમપીવી -
આ મારુતુ સુઝુકીનું સૌથી મોંઘુ મૉડલ હશે, જે ટોયોટાની ઇનૉવા હાઇક્રૉસ એમપીવી પર આધારિત હશે, અને આને આગામી તહેવારોની સિઝનમાં લૉન્ચ કરવામાં આવશે, ટોયોટા, મારુતિને ઇનૉવા હાઇક્રૉસની આપૂર્તિ કરશે, આ પણ હાઇબ્રિડ ટેકનિક સાથે આવશે.

Maruti Omni: ફરી એકવાર ઈલેક્ટ્રિક અવતારમાં લોંચ થઈ શકે છે દેશની સૌથી લોકપ્રિય કાર

Electric Cars: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખી હવે ઓટો સેક્ટરમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. માટે વાહન ઉત્પાદકો ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. માહિતી અનુસાર દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી તેની સૌથી વધુ વેચાતી ફેમિલી કાર મારુતિ સુઝુકી ઓમ્નીને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ફરી એકવાર લોંચ કરવાની તૈયારી કરી રહી છે.

મારુતિ ઓમ્ની 

કંપની આ કારના ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં પાવરફુલ બેટરી બેકઅપનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે આ કારની પાવર રેન્જ 300 કિમીથી 400 કિમી સુધીની હોઈ શકે છે.

મારુતિ ઓમની ઇલેક્ટ્રિક કાર ડિઝાઇન

થોડા સમય પહેલા ઓટોમોબાઈલ ક્ષેત્રના કેટલાક વિદ્યાર્થીઓએ સાથે મળીને ઓમ્ની કાર માટે કેટલીક ડિઝાઇન તૈયાર કરી હતી. માનવામાં આવે છે કે, કંપની ઓમનીના ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં આ ડિઝાઇનનો ઉપયોગ કરી શકે છે. હેડ લેમ્પ સાથે ઈન્ટીગ્રેટેડ એલઈડી ડીઆરએલ, બમ્પરની નીચે ફોગ લેમ્પ, એલઈડી ઈન્ડીકેટર્સ, બોડી કલર્ડ આઉટ રીવ્યુ વ્યુ મિરર્સ નવી ઓમનીમાં આપવામાં આવી શકે છે. તેવી જ રીતે કારના પાછળના ભાગમાં સ્લાઇડિંગ દરવાજાને અગાઉની માફક યથાવત રાખવામાં આવી શકે છે અને તેની પાછળની બાજુમાં LED ટેલ લાઇટ આપવામાં આવી શકે છે. જોકે સાઈઝના મામલે જરૂરથી ફેરફારો જોવા મળી શકે છે.

મારુતિ સુઝુકી લોન્ચ

મારુતિ સુઝુકીએ Omniના આ ઇલેક્ટ્રિક વેરિઅન્ટ માટે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. પરંતુ એવી અપેક્ષા છે કે તેને 2023 ના અંત સુધીમાં રજૂ કરવામાં આવશે. ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય કે ફોર વ્હીલર હવે લગભગ તમામ કંપનીઓ તેમના સૌથી વધુ વેચાતા વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં લાગી ગઈ છે.

અન્ય વિકલ્પો

મારુતિ સુઝુકી તેની જ મારુતિનીને ઈકો કારને ટક્કર આપી શકે છે. આ ઉપરાંત બાકીની 7 સીટર કારનો પણ વિકલ્પ બની શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget