શોધખોળ કરો
પ્રમુખ સ્વામીને મહંત સ્વામીએ આપી મુખાગ્નિ, બાપા થયા પંચમહાભૂતોમાં વિલીન
1/6

સાળંગપુરઃ પ્રમુખ સ્વામીના નશ્વરદેહને મહંત સ્વામીએ અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પ્રમુખ સ્વામીની આરતી ઉતારાઇ હતી. ઉપસ્થિત ભક્તો-સંતોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ અગાઉ સ્વામી બાપાના નશ્વર દેહને ગુરુ મંડપમાંથી તેમના નિવાસસ્થાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વરીષ્ઠ સંતોની હાજરીમાં સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી. અને સાળંગપુર ધામ ખાતે બાપાનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો હતો.
2/6

નોંધનીય છે કે બપોરે 11 વાગ્યે પાલખી યાત્રા નીકળવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે. બાપાની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરાશે.
Published at : 17 Aug 2016 01:25 PM (IST)
View More





















