બાપાના નશ્વર દેહને ત્રણ દિવસ સાચવવા માટે 10-10 ફૂટનો ખાસ કાચની પેટી બનાવવામાં આવી છે. તેની રચના એ પ્રકારની છે કે તે ચંદન અને સુખડનું હોય તેવું લાગે છે. પેટીમાં ખાસ પ્રકારનું વાતાનુકુલુન તંત્ર મુકવામાં આવ્યું છે.નશ્વર દેહને સાચવવા માટે -10 ડીગ્રી ટેમ્પ્રેચર મેઇન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. જો કે પ્રમુખસ્વામીના પાર્થિવ દેહ પર કોઇ કેમિકલ લગાડાયુ નથી, માત્ર મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો છે.
2/4
3/4
4/4
સાળંગપુરઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ ગયા શનિવારે (13 ઓગસ્ટ) બ્રહ્મલીન થયા. દરેક ભક્તને તેમના અંતિમ દર્શન થાય એ હેતુસર વિશેષ અંતિમ દર્શનનું આયોજન કરાયું છે. તમામ ભક્તો પ્રમુખ સ્વામીને એક વિશેષ પ્રકારના બોક્સમાં રાખવામાં આવ્યા છે.