શોધખોળ કરો
મુંબઈમાં શૂટિંગ બાદ ખૂબસૂરત અંદાજમાં જોવા મળી શાહિદની પત્ની મીરા કપૂર, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18102314/mira-kapoor-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![બાંદ્રામાં શૂટિંગ બાદ મીરા ગ્લેમરસ લુકમાં નજર આવી હતી. જેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18101607/mira-kapoor-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાંદ્રામાં શૂટિંગ બાદ મીરા ગ્લેમરસ લુકમાં નજર આવી હતી. જેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.
2/6
![મીડિયા અહેવાલ પ્રમાણે મીરા એક કમર્શિયલ શૂટિંગ કરી રહી છે. (Photo Credit: Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18101602/mira-kapoor-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા અહેવાલ પ્રમાણે મીરા એક કમર્શિયલ શૂટિંગ કરી રહી છે. (Photo Credit: Instagram)
3/6
![બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પોતાના ફેશન સ્ટેટમેન્ટેને લઈને લાઈમ લાઈટમાં રહે છે. ત્યારે હાલમાં મુંબઈમાં શૂટિંગ દરમિયાન ખૂબજ ગ્લેમરસ અંદાજમાં સ્પૉટ કરવામાં આવી હતી.(Photo Credit: Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18101556/mira-kapoor-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પોતાના ફેશન સ્ટેટમેન્ટેને લઈને લાઈમ લાઈટમાં રહે છે. ત્યારે હાલમાં મુંબઈમાં શૂટિંગ દરમિયાન ખૂબજ ગ્લેમરસ અંદાજમાં સ્પૉટ કરવામાં આવી હતી.(Photo Credit: Instagram)
4/6
![મીરાની ડ્રેસને મેકઅપ ફેન્સ વચ્ચે ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. (Photo Credit: Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18101551/mira-kapoor-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરાની ડ્રેસને મેકઅપ ફેન્સ વચ્ચે ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. (Photo Credit: Instagram)
5/6
![મીરા કપૂરનો લગ્ન પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાના સ્ટેટ્સને ખૂબજ સારી રીતે મેઈન્ટન કર્યું છે. (Photo Credit: Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18101545/mira-kapoor-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરા કપૂરનો લગ્ન પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાના સ્ટેટ્સને ખૂબજ સારી રીતે મેઈન્ટન કર્યું છે. (Photo Credit: Instagram)
6/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/18101540/meera-kapoor-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 18 Dec 2019 10:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)