શોધખોળ કરો
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાના નિર્ણય પર SCનો સ્ટે, સરકારને મોટો ઝાટકો
1/5

તેના પર સુપ્રીમ કોર્ટે રોહતગીને સવાલ કર્યો હતો, "તો શું પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે? તેને મેન્ડેટરી કેમ કરવામાં આવ્યું?" તેના જવાબમાં રોહતગીએ કહ્યું કે પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે લોકો નકલી આઇડેન્ટિટી કાર્ડ મારફતે મોબાઇલ ફોન માટે સિમ કાર્ડ ખરીદી રહ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર લગામ મૂકવા કહ્યું હતું.
2/5

21 એપ્રિલે જસ્ટિસ એ.કે. સીકરીની અધ્યક્ષતાવાળી બેન્ચની સામે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થયા હતા. કોર્ટના આધારને મેન્ડેટરી કરવાના સવાલ પર રોહતગીએ કહ્યું હતું કે કેટલાંક લોકો એવા પાન કાર્ડની જાણકારી આપી રહ્યા હતા જે નકલી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા હતા. કેટલાક એવા મામલાઓ પણ સામે આવ્યા જેમાં એક વ્યક્તિ પાસે ઘણા પાન કાર્ડ હતા. આ નકલી કાર્ડ્સનો ઉપયોગ નકલી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો.
Published at : 09 Jun 2017 02:56 PM (IST)
View More























