શોધખોળ કરો

બ્રિટિશ અખબારનો દાવો: જિયોના કારણે ભારતમાં વોડાફોનનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમમાં

1/4
જોકે ડેટા યૂસેજ પ્રમાણે જોવા જઈએ તો તેમાં 9.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી વોયસ કોલિંગ અને ડેટા સર્વીસીસને 31 ડિસેમ્બર 2016 સુધી વધારીને 31 માર્ચ 2017 સુધી કરી હતી.

2/4
વોડાફોન, ભારતી એરટેલ ગ્રુપ બાદ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. વોડાફોને હાલમાં જ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ રજૂ કરી હતી. સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી કંપની પાસે 20 કરોડ ગ્રાહક હતા. કંપનીની પાસે ગ્રાહકોની સંખ્યા તો વધી છે પરંતુ તેની વોયસ મિનિટ્સમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

3/4
નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં એકીકરણનો સમય શરૂ થવાનો છે. ટેલીનો જેવી નાની કંપનીઓનું અધિગ્રહણ રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ જેવી ટેલીકોં કંપનીઓ દ્વારા કરવામાં આવી શકે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ટેલીકોમના ક્ષેત્રમાં વધુમાં વધુ ચાર કંપનીઓ માટે જ સ્થાન રહેશે.

4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના સસ્તા ટેરિફ અને ભારે રોકાણને કારણે પ્રતિસ્પર્ધી કંપનીઓ પર અસર પડવાની શરૂ થઈ ગઈ છે. બ્રિટિશ અખબાર ધ ટેલીગ્રાફમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વોડાફોનની ભારતીય કંપનીનું મર્જર કોઈ અન્ય ટેલિકોમ કંપની સાથે થઈ શકે છે. અહેવાલમાં એ પણ શક્યતા દર્શાવવામાં આવી છે કે, વોડાફોનનું ટાઈ-અપ જિયો અથવા આઈડિયાની સાથે થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget