શોધખોળ કરો
રિલાયન્સ Jioએ લોન્ચ કરી હોલિડે હંગામા ઓફર, 299 રૂપિયામાં મળશે 299વાળો પ્લાન
1/5

આ ઓફર અંતર્ગત 1.5 જીબી ડેટા રોજ મળશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોની 399 રૂપિયાની ઑફર ત્રણ મહિના માટે હોય છે. આવામાં જો રૂ. 100નું ડિસ્કાઉન્ટ ઘટાડી દઈએ તો રૂ. 299 જ રહે છે. આ હિસાબે માસિક ખર્ચ આપશો તો એક પ્રીપેડ યુઝરને મહિને રૂ. 100 જ ખર્ચ કરવા પડશે.
2/5

કંપનીની આ ઑફર મર્યાદિત સમય માટે જ એટલે કે 15 જૂન, 2018 સુધી જ તેનો લાભ લઈ શકો છો. કંપનીએ હોલિડે સિઝનમાં તેને લૉન્ચ કરી છે અને તેથી આ ઑફરને ‘હોલિડે હંગામા’ નામ આપવામાં આવ્યું છે.
Published at : 01 Jun 2018 07:04 AM (IST)
View More





















