શોધખોળ કરો
સ્વિસ બેંકઃ કેવી રીતે ખુલે છે એકાઉન્ટ, જાણો નિયમ
1/6

સ્વિસ બેંક એકાઉન્ટ બેંક ખાતું બંધ કરવું સામાન્ય એકાઉન્ટ બંધ કરવાથી પણ સરળ છે. તમારે માત્ર એક અરજી આપવાની રહે છે અને તરત જ તમારા પૈસા તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે બેંકમાંથી લઈ શકો છો.
2/6

જો તમે તમારૂ એકાઉન્ટ સ્વિસ ફ્રેંકમાં ખોલો છે, તો તમને ખૂબ જ ઓછું વ્યાજ મળશે અને તમારા ઉપર ટેક્સ પણ લાગશે. પરંતુ, જો સ્વિસ બેંકમાં તમે અન્ય કોઈ કરન્સીમાં એકાઉન્ટ ખોલો છો, તો તમારા પૈસા ફંડ માર્કેટમાં લગાવવામાં આવે છે અને તેના પર વધારે વ્યાજ કમાઈ શકાય છે.
Published at : 30 Jun 2018 11:50 AM (IST)
View More





















