શોધખોળ કરો

Hyundaiએ ભારતમાં લોન્ચ કરી i10 ડ્યૂઅલ ટોન એડિશન, જાણો કિંમત અને ફીચર્સ

1/4
2/4
 ડ્યૂલ ટોનની કિંમત સ્પોર્ટસ્ વેરિયન્ટ કરતા 25,000 રૂપિયા વધારે છે. આ ઉપરાંત બ્રેકિંગ સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાંડ i10ની સીધી હરિફાઈ મારૂતિની નવી સ્વિફ્ટ સાથે છે. સ્વિફ્ટની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ગ્રાંડ આઈ10 ડ્યૂલ ટોન પેટ્રોલ વર્જનની કિંમત 6.24 લાખ રૂપિયા અને ડીઝલ વર્ઝનની કિંમત 7.23 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

3/4
 હુન્ડાઈ ગ્રાંડ i10 ડ્યૂલ ટોનમાં ઓલ-બ્લેક ડેશબોર્ડ, 7.0 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેંમેન્ટ સિસ્ટમ, નવી ફેબ્રિક અપહોલ્ટ્રી, રેડ કોન્ટ્રાક્ટ સ્ટિચિંગ સાથે ગિયર શિફ્ટ નોબ, લેધર વાળું સ્ટીયરિંગ વ્હીલ જોવા મળશે. આ ઉપરાંત 14 ઈંચના ડાર્ક ગનમેટલ કલરના અલોય વ્હીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકી તમામ ફીચર્સ સ્પોર્ટસ્ વેરિયન્ટના આપવામાં આવ્યા છે.

4/4
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈએ ભારતમાં સૌથી વધારે વેચાતી કાર ગ્રાન્ડ આઈ10ને વધુ સ્ટાઈલિશ અવતારમાં લોન્ચ કરી છે. કંપનીએ ભારતમાં ગ્રાન્ડ આઈ10ની ડ્યૂઅલ ટોન એડિશન લોન્ચ કરી છે. ડ્યૂઅલ ટોન એડિશનને ગ્રાન્ડ આઈ10ના સ્પોર્ટ્સ વેરિયન્ટ તરીકે તૈયાર કરવામાં આવી છે. કિંમત વિશે વાત કરીએ તો હાલમાં ગ્રાન્ડ આઈ10 સ્પોર્ટ્સ કરતાં આ મોડલ 25000 રૂપિયા મોંઘું હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

Embed widget