આ બાઈકમાં કાર્બન ફાઇબર ફાયરિંગ, એલ્યુમિનિયમ WSBK સ્વિનગ્રામ, ડાયનામિક ટ્રેક્શન કન્ટ્રોલ, પિટ લેન લિમિટર, એન્ટી હોપિંગ કલ્ચ અને લોન્ચ કન્ટ્રોલ આપવામાં આવ્યા છે.
2/3
નવી દિલ્હીઃ લક્ઝુરિયસ કાર નિર્માતા કંપની BMWએ ભારતમાં તેની HP4 Race બાઇકને લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત ભારતમાં 85 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. BMWની આ ટ્રેપ ફોકસ્ટ મોટરસાઇકલને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત વર્ષે રજૂ કરવામાં આવી હતી. BMW HP4 Race એક લિમિટેડ એડિશન મોટરસાઇકલ છે
3/3
BMW HP4 Race વિશ્વની એવી પ્રથમ બાઇક છે જેમાં કાર્બન ફાઇબર મેનફ્રેમ આપવામાં આવ્યું છે. 999cc, ઈન લાઇન ફોર સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 13,900 rpm પર 215bhp પાવર અને 10,000 rpm પર 120Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.