શોધખોળ કરો

જીયોને પછાડવા આ કંપની મેદાનમાં, 249ના પ્લાનમાં રોજનો 10 GB ડેટા, જાણો નવા પ્લાનની વિગત

1/4
 ઉપરાંત ગ્રાહકોને અનલિમિટેડ ઓફ નેટ કોલિંગ પ્લાનથી પણ ફાયદો થશે. જેમાં BSNLના નેટવર્કથી કોઈપણ અન્ય નેટવર્ક પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રીમાં વાત કરી શકાય છે. પરંતુ શરત એટલી છે કે, તમે રવિવારે આખો દિવસ આ રીતે ફ્રી કોલનો લાઈ લઈ શકો છો જ્યારે અન્ય દિવસોમાં તમે 9 PMથી 7 AMની વચ્ચે આ ફ્રી કોલનો લાભ લઈ શકશો.

2/4
 કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતમાં BSNL જ એકમાત્ર કંપની છે જે બ્રોડબેન્ડ સેવામાં આટલા સસ્તા દરે 10GB ડેટા પ્રતિ દિવસ ડાઉનલોડ પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે.

3/4
નવી દિલ્હીઃ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એક નવા અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાનની જાહેરાત કરી છે. જે અંતર્ગત 249 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 10GBનો ડેટા દરરોજ આપવામાં આવશે.

4/4
 અહેવાલમાં એ પણ કહ્યું છે કે, BSNLના બ્રોડબેન્ડ સેવાના ગ્રાહકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. જો તમે પણ સબ્સક્રાઈબ કરવા માગો છો તો તમારી આસપાસ કોઈપણ BSNL સર્વિસ સેન્ટરમાં જઈ શકો છો. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 345 1500 પર પણ સંપર્ક કરી શકો છો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં

Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત

Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget