શોધખોળ કરો
BSNL એ લોન્ચ કર્યો ‘ઘર વાપસી’ પ્લાન, જાણો અન્ય હરિફ કંપનીઓથી કઈ રીતે છે અલગ
1/4

બીએસએનએલનો આ પ્લાન દેશભરમાં કંપની જ્યાં સર્વિસ આપી રહી છે તે તમામ સર્કલોમાં લાગુ થશે.
2/4

અન્ય ટેલીકોમ કંપનીઓની વાત કરવામાં આવે તો એરટેલના પ્લાનમાં અનલિમિટેડ કોલ, 100 એસએમએસની સાથે પૂરી વેલિડિટી માટે 20જીબી ડેટા મળે છે. આ જ રીતે આઈડિયાના 389 રૂપિયાના નિરવાના પ્લાનમાં અનલિમિટેડ રોમિંગ કોલની સાથે 20 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત વોડાફોનના 399 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલ, રોમિંગ કોલ અને 20જીબી ડેટા વેલિડિટી દરમિયાન ગ્રાહકોને આપવામાં આવે છે. આ રીતે બીએસએનએલનો આ પ્લાન અન્ય ટેલીકોમ કંપનીઓથી થોડો અલગ છે.
Published at : 26 Feb 2018 08:02 PM (IST)
View More























