શોધખોળ કરો
વીડિયોકોન લોન કેસઃ ચંદા કોચરે તોડ્યા નિયમો, કરોડો રૂપિયા વસૂલ કરશે ICICI બેંક, જાણો વિગત
1/4

નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપને લોન આપવાના કેસમાં ICICI બેંકના પૂર્વ સીએમડી ચંદા કોચરની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. તેમને બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ICICIએ કહ્યું કે, પૂર્વ સીઈઓ ચંદા કોચરે નિયમોનો ભંગ કર્યો છે. આ માટે તેમને બોનસ સહિત બીજા લાભ નહીં આપવામાં આવે.
2/4

એટલું જ નહીં એપ્રિલ 2009થી માર્ચ 2018 સુધી જે બોનસ આપવામાં આવ્યું તે પણ વસૂલ કરવામાં આવશે. તેમણે બેંકની આંતરિર પોલીસી મુજબ નિયમોનો ભંગ કર્યો હતો. આ વાત તેમણે એન્યુઅલ ડિસ્કલોસરમાં જણાવી નહોતી.
Published at : 30 Jan 2019 08:25 PM (IST)
View More





















