શોધખોળ કરો

એમેઝોન, સ્નેપડીલને કારણે ફ્લિપકાર્ટને થઈ રહ્યું છે નુકસાન, eBay સાથે થઈ શકે છે મર્જ

1/3
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ભારતમાં પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટે અમેરિકાની કંપની ઈબે અને ચીનની ટેનસેન્ટ સાથે 1.5 અબજ ડોલરના ફન્ડિંગ માટે વાતચીત કરી રહી છે. સમાચાર છે કે, ફ્લિપકાર્ડ ભારતીય યૂનિટ માટે ઈબે સાથે મર્જ કરી શકે છે. આ બન્ને વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ છે.

2/3
 આ ફન્ડિંગ રાઉન્ડમાં બન્ને કંપનીઓ તરફથી ફ્લિપકાર્ટમાં મોટું રોકાણ થઈ શકે છે. કહેવાય છે કે, જો આ ડીલ ફાઈનલ થઈ જાય તો તેનાથી ફ્લિપકાર્ટમાં રોકાણની સંભાવના વધી જશે. આ બન્ને ફ્લિપકાર્ટની મુખ્ય પ્રતિસ્પર્ધી કંપની એમેઝોન અને જેક માની અલીબાબા સાથે સ્પર્ધા કરી રહી છે.

3/3
 જણાવીએ કે, ફ્લિપકાર્ટ ભારતીય ઓનલાઈન રિટેલ માર્કેટમાં પ્રથમ સ્થાન મેળવવા માગે છે. વિશ્વમાં ઈ-કોમર્સની ગતિ ભારતમાં સૌથી ઝડપી છે. મીડિયા અહેવાલ અનુસાર કંપની એક ત્રીજા રોકાણકાર પાસેથી ફંડ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. અહેવાલ અનુસાર, ઈબે સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. સંભાવના છે કે, ભારતીય બજારમાં ફ્લિપકાર્ટ ઈબેનું યૂનિટને ખરીદી શકે છે અથવા બન્નેમાં મર્જ થઈ શકે છે. જોકે, કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ

પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget