શોધખોળ કરો

Heroએ લોન્ચ કરી સસ્તી બાઈક, ઓટોમેટિક હેડલેમ્પ ઉપરાંત હશે આ ખાસ ફીચર્સ

1/8
2/8
3/8
એન્જિનની વાત કરીએ તો તેમાં 97.2 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જિન હશે જે 8.36 Ps @ 8000 rpmનો પાવર અને 8.05 Nm @ 5000 rpmનો ટોર્ક જનરેટ કરશે. કંપનીના દાવા પ્રમાણે આ બાઈક 68 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપશે.

4/8
5/8
 અન્ય ફીચર્સની વાત કરીએ તો બાઈકમાં 130 એમએમ ડ્રમ બ્રેક(ફ્રન્ટ) અને 110 એમએમ ડ્રમ બ્રેક(રિયર) હશે સાથે જ સ્પોક્ડ વ્હીલ, ફ્રન્ટ ફોર્ક્સ, સિંપલ ટેન્ક ડિઝાઇન, સ્ટીર ગ્રેબ રેઇલ, રાઉન્ડ હેડલેમ્પ, બ્લેક આઉટ એન્જિન, ડ્રમ, લેગ ગાર્ડ મળશે.

6/8
 નવી હીરો એચએફ ડ્વોનમાં બે નવા કલર આપવામાં આવ્યા છે, રેડ અને બ્લેક. નવી બાઇકમાં બ્લેકઆઉટ એન્જિન, ટેઇલ સેક્શન, હેડલાઇટ બેઝલ, શોક એબ્સોર્બર્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

7/8
 નવી 2018 એચએફ ડ્વોનની કિંમત એક્સ શોરૂમ ઓરિસ્સા 37,400 છે. હાલના સમયમાં આ બાઇક માત્ર ઓરિસ્સામાં જ મળશે અને ત્યારબાદ તેને સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

8/8
નવી દિલ્હીઃ હીરોએ પોતાની સૌથી સસ્તી બાઈક લોન્ચ કરી છે. આ બાઈક છે Hero HF Dawn. આ બાઈકને કંપનીએ મે 2017માં બંધ કરી હતી. આ પહેલા બીએસ4ની જરૂરી શરતો પૂરી કરતી ન હતી. માટે કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 2018 હીરો એચએફ ડોનને આવખતે સ્પોર્ટિયર સ્ટાઈલની સાથે ફરી લોન્ચ કરવામાં આવી છે. બાઈકના એન્જિન સંપૂર્ણ રીતે બ્લેક કરવામાં આવ્યા છે અને ક્રોને બાઈકમાંથી સંપૂર્ણ ખતમ કરવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ

SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 

8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Embed widget