શોધખોળ કરો

હ્યુન્ડાઈએ રજૂ કરી નવી સેન્ટ્રો, માત્ર 11,000 રૂપિયામાં જ કરાવો બુકિંગ, જાણો કિંમત અને ફિચર્સ

1/6
નવી સેન્ટ્રોમાં મજબૂતી માટે 63% હાઇ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2018 હ્યુન્ડાઈ સેન્ટ્રો કારને ગ્રાંડ i10 અને ઇયોન વચ્ચેના સેગમેન્ટમાં ઉતારવામાં આવી રહી છે. ABS અને ડ્રાઇવર એર બેગ તમામ વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છ. ટોપ મોડલમાં ડ્રાઇવરની સાથે પેસેન્જર એરબેગ પણ આપવામાં આવી છે.

2/6
નવી સેન્ટ્રોમાં સેગમેન્ટ ફર્સ્ટ ફીચર તરીકે રિયરમાં AC વેંટસ પણ આપવામાં આવશે. અન્ય ફીટર્સની વાત કરવામાં આવે તો કારમાં સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, રિયર વાઇપર, વાશર, ડિફોગર અને તમામ સીટ માટે ફિક્સ્ડ હેડ રેસ્ટ આપવામાં આવ્યા છે.

3/6
બુધવાર, 10 ઓક્ટોબરથી તેનું ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગ શરૂ થશે. ગ્રાહકોએ બુકિંગ રકમ તરીકે 11,100 રૂપિયા ચુકવવા પડશે. પહેલા 50,000 ગ્રાહકોને આનો લાભ મળશે. હ્યુન્ડાઈએ નવી સેન્ટ્રો કારમાં મોર્ડન સ્ટાઇલ અપનાવી છે. તેની લંબાઈ 3610 mm અને વ્હીલબેસને પહેલા કરતાં પણ વધારે સારું બનાવાયું છું. જૂની સેન્ટ્રોની તુલનામાં નવી કારની લંબાઈ 45 mm વધારે છે.

4/6
હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આ કારમાં નવી ટેક્નોલોજી પણ આપી છે. તેમાં સેગમેન્ટ ફર્સ્ટ 6.5 ઈંચ ટચ સ્ક્રીન ઓડિયો વીડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ મલ્ટી મીડિયા સિસ્ટમમાં એન્ડ્રોઈડ ઓટો, એપર કારપ્લે તથા વોઇસ રિકોગ્નશન અને મિરર લિંકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ કારના ટોપ વરિયન્ટમાં રિવર્સ કેમેરો પણ આપવામાં આવશે

5/6
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈએ તેની નવી હેચબેક કારને રજૂ કરી દીધી છે. તેનું નામ સેન્ટ્રો જ રાખવામાં આવ્યું છે. ઉપરાંત કારની પ્રથમ તસવીર પણ જાહેર કરવામાં આવી છે. કંપનીએ આ કારને નવા પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કારની એક્સ શો રૂમ કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી હશે. કારને 23 ઓક્ટોબરે સત્તાવાર લોન્ચ કરાશે.

6/6
નવી સેન્ટ્રોમાં 4 સિલિન્ડર 1.1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ પેટ્રોલ એન્જિન 68 bhpનો પાવર અને 99 Nmનો ટોર્ક જનરેટ કરે છે. હ્યુન્ડાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ ઓટો AMT ટેકનોલોજીવાળી આ પ્રથમ કાર હશે. આ ઉપરાંત નવી સેન્ટ્રો ફેક્ટ્રી ફીટ CNG ઓપ્શન સાથે મળશે. સીએનજી ઓપ્શન સાથે કારની માઈલેજ 20.3 kmpl હશે અને તેનો પાવર આઉટપુટ 59 bhpનો હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો

Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

Embed widget