શોધખોળ કરો

માત્ર 179 રૂપિયામાં આઈડિયા આપી રહ્યું છે અનલિમિટે કોલની સાથે 1GB ડેટા, જિઓના આ પ્લાનને આપશે ટક્કર

1/4
નવી દિલ્હીઃ આઈડિયાએ જિઓના 149 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે 179 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. તે અંતર્ગત ગ્રાહકોને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધાની સાથે સાથે 1 જીબી ડેટા પણ મળી રહ્યો છે. આઈડિયાએ ઇન્ડિયન લવ્સ ટૂ ટોક કેમ્પેન અંતર્ગત આ અનલિમિટેડ કોલિંગવાળો પ્લાન લોન્ચ કર્યો છે.

2/4
આઈડિયાનો આ નવો પ્લાન એવા લોકો માટે છે જે પોતાના ફોનનો ઉપયોગ મોટેભાગે વાતચીત માટે કરી રહ્યા છે. આ પેકથી રીચાર્જ કરાવનાર ગ્રાહકો 28 દિવસ સુધી અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ કરી શકશે. ઉપરાંત તેને 1 જીબી ઇન્ટરનેટ પણ મળશે.

3/4
 આઈડિયાનું 179 રૂપિયાવાળું નવું રીચાર્જ પેક દરેક પ્રીપેડ ગ્રાહકો માટે છે, પછી ભલે તે કોઈપણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય. જો આઈડિયા પ્રીપેડ ગ્રાહક આઈડિયાની વેબસાઈટ અથવા માયઆઈડિયા એપ દ્વારા રીચાર્જ કરાવે છે તો તેને 1જીબી વધારાનો ડેટા પણ મળશે.

4/4
 આઇડિયાનું 179 રૂપિયાવાળા રીચાર્જ રિલાયન્સ જિઓના 149 રૂપિયાવાળા રીચાર્જ પ્લાનનો જવાબ છે. જિઓના આ પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જોકે, આ પ્લાનમાં જિઓના યૂઝરને ઉપયોગ માટે 4.2 જીબી ડેટા મળે છે. ઉપરાંત 140 એસએમએસ ફ્રી છે અને જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?

LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો

આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ

શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget