શોધખોળ કરો
Ideaનો 1GB 2G, 3G, 4G મોબાઈલ ડેટા મળશે હવે એક સરખી કિંમત પર, 31 માર્ચથી શરૂ થશે વેચાણ
1/6

ટુંકા ગાળામાં જ આઈડિયાની નવી નવી યોજનાઓને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈડિયા દ્વારા એક જ કિંમતે ટુજી, થ્રીજી અને ફોરજી મોબાઈલ ડેટાનું વેચાણ કરવામાં આવનાર છે.
2/6

આઈડિયા સેલ્યુલરના ચીફ માર્કેટીંગ ઓફિસર શશી શંકરનું કહેવું છે કે કસ્ટમરો રીચાર્જ કિંમતના આધાર ઉપર પોતાની પસંદગી કરી શકે છે. આઈડિયા દ્વારા ફ્રિડમ પેક સહિત અન્ય ઘણી બધી કેટેગરી બનાવવામાં આવી છે. આઈડિયાના પાન ઈન્ડિયા બ્રોડબેન્ડમાં ઘણી બધી ચીજોને આવરી લેવામાં આવી છે.
Published at : 18 Mar 2017 07:42 AM (IST)
View More























